7 July, 2024
Home Tags General

Tag: General

જામનગરના જાણીતા મહિલા તબીબ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

0
જામનગરના જાણીતા મહિલા તબીબ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. સીટી બી ડીવીઝન પોલીસ મથકે મળતી માહિતી મુજબ જામનગરના રહેવાસી અને મજૂરી કામ કરતા હરીશ દલાભાઈ...

સુરતમાં મહિલા દિવસે જ મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો કર્યો...

0
મહિલા દિવસે પણ મહિલાઓ પરના અત્યારચારનો સિલસિલો યથાવત રહૃાો છે. સુરતમાં મહિલા દિવસે જ મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. પતિએ...

વટવા વિસ્તારમાંથી ઝડપાઈ નકલી પત્રકારોની ગેંગ, ટોળકી કરી હતી આ કામ

0
ગુજરાતમાં પત્રકાર તરીકેની ફેક આઈડી બનીને માંગવામાં આવતા રૂપિયાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે, ત્યારે અમદાવાદમાં પણ આ પ્રકારની એક ગેંગ ઝડપાઈ છે, જે...

રાજ્યમાં પાંચ વર્ષમાં સાઇબર ક્રાઇમની ૧૮૫૯ ફરિયાદો નોંધાઈ, અમદાવાદમાં ૯૨૦ ઘટનાઓ

0
કોરોના કાળમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વધતાં ઠગાઈની ઘટનાઓ પણ વધવા માંડી છે. ઇન્ટરનેટના વધતા જતા ઉપયોગને કારણે સાઇબર ક્રાઇમમાં દિનપ્રતિદિન વધારો થયો હોવાનું છેલ્લા ૫...

આઈશાની જેમ સુરતમાં પણ પરિણીતાને તેના પતિ તરછોડી, તેને મરી જવાનું...

0
પતિએ કહૃાું- તું મરી જા, પત્નીએ કહૃાું- મારે નથી બનવું બીજી આઇશા; મારે જીવવું છે, ન્યાય જોઈએ છે તાજેતરમાં અમદાવાદની આઇશાએ પતિના ત્રાસને લઈને આપઘાત...

વેક્સિનેશન: ૪૦ હજાર સિનિયર સિટિઝનને રસી મુકાઈ, ૨ મહિનામાં ૫ લાખનો...

0
સિનિયર સિટિઝન માટે પહેલી માર્ચથી દેશવ્યાપી કોરોના વેક્સિનેશન પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. સરકારની પહેલી પ્રાયોરિટી ૬૦ વર્ષ અને તેથી વધુના સિનિયર સિટિઝનને રસી આપવાનો...

પોલીસ ચેકિંગ દરમિયાન નંબર પ્લેટમાં ભાજપા લખેલી મર્સિડીઝમાંથી દારૂ ઝડપાયો

0
અડાજણમાં પોલીસે દારૂ ભરેલી મર્સિડીઝ કાર કબજે કરી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. કાર પર ભારતીય જનતા પાર્ટી લખેલું છે. અડાજણ પોલીસ...

શિક્ષકોને હોમફોર લર્નીંગના ભાગરૂપે ઘરે પહોંચી અભ્યાસ કરાવવાના આદેશ

0
ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.૧થી ૫માં અભ્યાસ કરતા ભુલકાઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષકોને હોમફોર લર્નીંગના ભાગરૂપે ઘરે પહોંચી અભ્યાસ કરાવવાના આદેશ છુટ્યા...

પૂર્વ અમદાવાદમાં એક અઠવાડિયામાં ૪ મહિલા સહિત ૧૦ પુરુષોએ કર્યો આપઘાત

0
કોરોનાકાળ બાદ અમદાવાદમાં આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પૂર્વ અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં ૧૪ લોકોએ કોઈને કોઈ કારણસર આપઘાત કરી લીધો છે. આ...

કોલ સેન્ટર મામલે વિશાલ પંડ્યાના કહેવાથી કરણ ભટ્ટનું અપહરણ કર્યું હોવાનો...

0
અમદાવાદના ઘોડાસરમાં રહેતા કરણ ભટ્ટ પાસે ૧ કરોડની ખંડણી માગવાના કેસમાં કોલ સેન્ટરના પૈસાની લેતીદેતીમાં અને ધંધાની હરીફાઈ હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું...
error: Content is protected !!
Subscribe for notification