6 July, 2024
Home Tags General

Tag: General

સુરતમાં બનેવીએ જ લગ્નની લાલચે ૧૩ વર્ષની સગીરાને બનાવી ગર્ભવતી

0
સુરતના લીંબાયતની ૧૩ વર્ષની સગીરાને બનેવીએ લલચાવી ફોસલાવી શારીરિક સંબંધ બાંધી શોષણ કરી ગર્ભવતી બનાવી દીધી હતી. લગ્ન માટે દબાણ કરતાં બનેવીએ બળજબરી કરી...

વલસાડમાં અલગ રહેવાની બાબતે બબાલ: પત્ની બાદ પતિએ જીવન ટુંકાવ્યું

0
વલસાડના માલણવ ગામના આગર ફળિયામાં રહેતાં પટેલ દંપતીએ અલગ રહેવાની નજીવી બાબતની તકરાર બાદ ગળેફાંસો ખાઈ લેતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે અકસ્માત મોત...

’કુછ લોગ અબ એક્સ MLA લિખને કી આદત ડાલ લો’, કોંગ્રેસના...

0
કોંગ્રેસના મુસ્લિમ નેતા અને ખાડિયા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર શાહનવાઝ શેખે સોશ્યલ મીડિયા ઉપર મુકેલી પોસ્ટને લઈને હાલ ચર્ચા જાગી છે. તેમણે સોશિયલ મીડિયા પર...

આપના કોર્પોરેટરે કોર્પોરેશનના અધિકારીને બાંધકામમાં ઉધરાણી કરતા પગલાં લેવાની ચીમકી

0
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો છે. સુરત કોર્પોરેશનમાં તો આમ આદમી પાર્ટીએ ૨૭ બેઠકો પર વિજય મેળવ્યો છે. ત્યારે...

સુરતની ગુંજન મિસ્ત્રીએ રાઇફલ શૂટિંગમાં મેળવ્યા ૨૭ મેડલ

0
પીપલોદમાં રહેતી ૨૬ વર્ષીય ગુંજન મિસ્ત્રીએ રાઇફલ શૂટિંગમાં કાઠું કાઢ્યું છે. ગુંજને અત્યાર સુધીમાં અલગ-અલગ રેંજની રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં ૨૭ મેડલ પ્રાપ્ત કર્યા છે....

આગામી ૬ દિવસ પાવાગઢ રોપ વે તેમજ મહાકાળી નિજ મંદિરના દર્શન...

0
આજથી આગામી ૬ દિવસ પાવાગઢ ખાતે રોપ વે સેવા તેમજ મહાકાળી નિજ મંદિરના દર્શન બંધ કરવામાં આવ્યા છે. દર વર્ષે કરવામાં આવતા એન્યુઅલ મેન્ટેનન્સ...

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, ૫ દિવસમાં ૧૧ આંચકા

0
કચ્છમાં આજે વહેલી સવારે ૭.૪૨ મિનિટે ૩.૨ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રિંબદૃુ દૃુધઇથી ૧૮ કિલોમીટર દૃુર છે. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા...

સુરતમાં બીડી માંગવા બાબતે ઝઘડો, ધક્કો મારતા યુવક નીચે પડ્યો અને...

0
સુરત જાણે ગુનાખોરીનું કેપિટલ બની ગયું હોય તેમ લાગી રહૃાું છે. અહીં અવારનાર હત્યા, હત્યાના પ્રયાસના બનાવ બનતા રહે છે. સુરતના સરથાણા વિસ્તારમાં બીડી...

પતિને જેલમાં પુરાવનાર ફરિયાદીએ મહિલા પાસે કરી બીભત્સ માંગણી, આપઘાતનો પ્રયાસ

0
આજે આઠમી માર્ચ, એટલે કે વિશ્ર્વ મહિલા દિવસ છે. આજના દિવસે જ પંચમહાલ જિલ્લામાં એક મહિલાને આપઘાત કરતા બચાવી લેવામાં આવી છે. મહિલા પોતાના...

બગસરા હાઇવે પર સિંહની લટાર મારતો વીડિયો વાઇરલ

0
રાજ્યની શાન એવા સિંહોનો રસ્તા પર લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. અમરેલીના બગસરા હાઇવે પર સિંહની લટાર મારતો વીડિયો વાઇરલ થયો છે. પાણિયા...
error: Content is protected !!
Subscribe for notification