6 July, 2024
Home Tags General

Tag: General

IT દરોડા પર તાપસીએ કહૃાું- છેલ્લાં કેટલાંક વર્ષોએ એ બતાવી દીધું...

0
હાલમાં જ તાપસી પન્નુંના ઘરે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. તેનો મોબાઇલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે. શનિવાર, છ માર્ચના રોજ તાપસીને...

નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઈએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

0
ગુજરાત સહિત હાલ દેશભરમાં રસીકરણનો ત્રીજો તબક્કો ચાલી રહૃાો છે. ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી મોટી ઉમરના અને ૪૫થી ૬૦ વર્ષની ઉમરના કોમોર્બિડીટી ધરાવતા લોકોનું...

પાલિતાણાના નાની રાજસ્થળી ગામે કેનાલના ડૂબી જવાથી તરૂણનું મોત

0
ભાવનગર જિલ્લાના પાલિતાણાના નાની રાજસ્થળી ગામ નજીકથી પસાર થતી કેનાલમાં ડૂબી જતા એક તરુણનું મોત થયું છે. રવિવારે બપોરના સમયે તળાજા પરત ફરતા પહેલા...

રાજકોટથી ભાવનગર વેક્સિન લેવા જતી બોલેરોની બાઇકને ટક્કર: પત્નીનું મોત

0
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે આવેલી વાસાવડી નદીના પુલ ઉપર બોલેરો ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માતમાં વૃદ્ધ દંપતી ગંભીર રીતે ઘવાયું હતું. બાદમાં સારવાર...

લેબઆસિસ્ટન્ટ તથા લેબ ટેક્નિશીયન અન્યાય થતા મેડીકલ કોલેજના ડીનને આવેદનપત્ર

0
ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષ ૨૦૧૩માં લેબ આસિસ્ટન્ટ અને લેબ ટેક્નિશિયન તરીકે ભરતી થયેલા કર્મચારીઓને ૫ વર્ષ પૂર્ણ થયા બાદ પણ કાયમી ના કરાતા...

વડોદરાના તરસવા ગામમાં મકાનમાં આગ, ૬ વર્ષનું બાળક આગમાં ભડથું

0
વાઘોડિયા તાલુકાના તરસવા ગામના એક મકાનમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. એક બાળક આગમાં ભડથું થઇ ગયું હતું. જ્યારે એક બાળક સમયસર...

વલસાડમાં રિક્ષા એસોસીએશનના મહામંત્રી સહિત ૪ ઈસમો જુગાર રમતા ઝડપાયા

0
વલસાડના ધરમપુર રોડ પર આવેલા સિગ્નેચર એપાર્ટમેન્ટના ટેરેસ પર જુગારધામ ચાલતું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા રિક્ષા એસોસિએશનના મહામંત્રી...

ઈન્દોરના યુવાનોએ સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને છેતરપીંડી: ૩૧ ઝડપાયા

0
અમદાવાદમાં ઓનલાઈન ઠગાઈના ગુનાઓનું પ્રમાણ વધી રહૃાું છે. છેલ્લાં પાંચ વર્ષમાં સાઇબર ક્રાઇમની ૧૮૫૯ ફરિયાદો નોંધાઈ છે. જેમાં અમદાવાદમાં જ ૯૨૦ ઘટનાઓ બની હતી....

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૧૪૧૧ હિટ એન્ડ રનના બનાવો બન્યા

0
૫૫૭૦ આરોપી વાહન ચાલકો પોલીસની પકડથી દૃૂર ગુજરાતમાં માર્ગ અકસ્માત અને તેના લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહૃાો છે. ત્યારે ગુજરાત પોલીસ રાજ્યમાં...

રાજકોટમાં જ્યોતિષીના ગોરખધંધાનો વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ

0
રાજકોટમાં ૧૦ વર્ષથી દોરા, ધાગા, જ્યોતિષ, મૂળાની વિધિથી ઉતારનું કામ કરનાર જ્યોતિષી અશ્ર્વિન મણીલાલ મહેતાના ગોરખધંધાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અને તાલુકા પોલીસની...
error: Content is protected !!
Subscribe for notification