5 July, 2024
Home Tags General

Tag: General

જેતપુરમાં ટેક્રરે અચાનક ટર્ન લેતા પાછળ આવતો ટ્રક રોંગ સાઇડમાં ઘૂસ્યો,...

0
જેતપુર શહેરનો ધારેશ્ર્વર રોડ અકસ્માત માટે કુખ્યાત બની ગયો છે. અહીં પંદર દિવસમાં એકાદ અકસ્માત તો થાય જ છે. ગઇકાલે સાંજે વિચિત્ર અકસ્માત થયો...

સુરતની ૧૧ વર્ષની સિદ્ધિએ પિસ્તોલ શુટીંગ કરી ૪૦૦માંથી ૩૧૮નો સ્કોર મેળવ્યો

0
બે મહિનાની પ્રેક્ટિસ અને ૬૦ મિનિટમાં ૪૦ શોર્ટ ટાર્ગેટ પેપર પર શુટીંગ કરી ૪૦૦માંથી ૩૧૮નો સ્કોર લાવનાર સુરતની ૧૧ વર્ષની સિદ્ધિની અનોખી સિદ્ધિએ સુરતનું...

હળવદમાં આગની દુર્ઘટનાના વિસ્થાપિત શ્રમિક પરિવારોની વહારે આવી સંસ્થાઓ

0
હળવદના જી.આઈ.ડી.સી.માં આવેલ ૨૨૦ સબ સ્ટેશનની બાજુમાં સાત જેટલા ઝૂંપડામાં આગ લાગતા આ સાતેય ઝુંપડા સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયા હતા. જેથી શ્રમીક પરિવારને...

રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ભીષણ આગ, લોકોમાં અફરાતફરી

0
રાજકોટમાં કોઠારીયા સોલ્વેન્ટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કોઇ કારણોસર ભીષણ આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ૩ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને...

બનાસકાંઠા જિલ્લા કલેકટરે વધુ ૭ બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી કરી

0
રાજય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને...

સુપ્રસિદ્ધ અંબાજીમાં એક માઈભક્તે મંદિર ખાતે ૫,૧૧,૦૦૦ રૂપિયાનો ચેક અર્પણ કર્યો

0
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજીના દર્શને દૃુનિયાભરમાંથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂરી થતાં હરખભેર માતાજીના મંદિરમાં ખુલ્લા દિલથી દાન આપતા હોય છે. મા...

અત્યારે શાળાઓના વિદ્યાર્થીઓમાં ઝાડાના કેસ વધવા લાગ્યા છે

0
રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઈ આઈએમએના પૂર્વ પ્રમુખનું મોટું નિવેદન કોરોનાના કેસો ફરી એક વાર વધવા માંડયા છે, તેના કારણે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ...

રાજકોટમાં ૭૦ વર્ષીય વૃદ્ધા પર પુત્રવધૂએ સળગતો પ્રાયમસ ફેંક્યો

0
રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વિધવા પુત્રવધુએ પોતાની વૃદ્ધ સાસુ પર ચાલુ પ્રાયમસ ફેંકતા ગંભીર ઇજા પહોંચાડી હોવાનો કિસ્સો સામે...

તંગદિલી-ઇમરજન્સીની સ્થિતિમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા ઇન્ટરનેટ બંધ કરાય છે

0
રાજ્યસભામાં ગૃહરાજ્ય મંત્રી જી.કિશન રેડ્ડીએ સ્પષ્ટતા કરી સરકારે રાજ્યસભામાં એવું જણાવ્યું કે તંગદિલી અને ઈમરજન્સીની સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ઈન્ટરનેટ બંધ કરી...

રામમંદિર બન્યા બાદ દિલ્હીના વડિલોને અયોધ્યા દર્શન કરવા લઈ જઈશ

0
વિધાનસભામાં કેજરીવાલની મોટી જાહેરાત દિલ્હી વિધાનસભામાં LG અભિભાષણ પર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે કહૃાું કે તેઓ દિલ્હીમાં રામરાજ્યની અવધારણા લાગૂ કરવાનો પ્રયાસ કરી રહૃાાં છે....
error: Content is protected !!
Subscribe for notification