5 July, 2024
Home Tags General

Tag: General

ઇન્ડોનેશિયાના જાવા આઇસલેન્ડમાં બસ ખીણમાં ખાબકતા ૨૭ લોકોના મોત

0
દુર્ઘટનામાં ૩૯ લોકો ઘાયલ થયા ઈન્ડોનેશિયાના જાવા આઈસલેન્ડમાં ટૂરિસ્ટોથી ભરેલી બસ ખીણમાં ખાબકવાથી ૨૭ લોકોનાં મોત થયા છે. દૃુર્ઘટનામાં ૩૯ અન્ય લોકો ઘાયલ થયા છે....

મધ્ય પ્રદેશના મંદસૌરમાં અજ્ઞાત લોકોએ ખંડિત કરી મહાત્મા ગાંધીની પ્રતિમા

0
મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં આવેલા ગુજરબર્ડિયા ગામમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટના બની છે. અજ્ઞાત લોકોએ મંગળવારે રાતના સમયે એક સરકારી શાળાના મેદાનમાં...

ભારતે કેનેડાને કોરોના રસી આપતા વડાપ્રધાન મોદીના ઠેર-ઠેર પોસ્ટ લાગ્યા

0
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેનેડામાં ભરપેટ વખાણ થઈ રહૃાા છે. ગ્રેટર ટોરન્ટોમાં રસ્તાઓ પર મોટા મોટા પોસ્ટર લાગ્યા છે. જેમાં પીએમ મોદીનો આભાર વ્યક્ત...

આગ્રામાં સ્કોર્પિયો-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૮ લોકોના કમકમાટીભર્યા મોત

0
ઉત્તર પ્રદેશનાં આગ્રામાં નેશનલ હાઈવે-૧૯ પર ગુરુવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. એત્મદપુરથી આવતી સ્કોર્પિયો ડિવાઇડર પર ચઢીને ખોટી બાજુ આવી ગઇ...

દિલ્હી-મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લાવવા તૈયાર…!

0
પેટ્રોલ અને ડીઝલના ભાવ ભલે ૧૨ દિવસથી વધ્યા ન હોય પરંતુ સામાન્ય માણસને રોજ ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામન,...

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-૨૦

0
મેચ સાંજે ૭-૦૦ વાગ્યે શરૂ થશે ટેસ્ટ શ્રેણી ૩-૧થી પોતાના નામે કર્યા પછી ટીમ ઇન્ડિયા હવે ઇંગ્લેન્ડ સામે ૧૨ માર્ચથી પાંચ ટી-૨૦ મેચની શ્રેણી જીતવા...

આજે વડાપ્રધાન મોદી આવશે અમદાવાદ: દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે

0
આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત ’આઝાદીના અમૃત મહોત્સવ’ ઉજવાશે ૭૫ સપ્તાહ દરમિયાન ૭૫ કાર્યક્રમો, રાષ્ટ્રના વિકાસ માટે ’શતાબ્દી સંકલ્પ ૨૦૪૭’ લેવડાવશે,ગાંધી આશ્રમથી દાંડી સુધી યાત્રામાં જોડાનારાઓનું...

ભારતમાં કોરોનાએ વેગ પકડ્યો: એક જ દિવસમાં ૨૨ હજારથી વધુ નવા...

0
દેશમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. કોરોના વાયરસના ફરીથી સતત વધતા કેસે ચિંતા વધારી દીધી છે. જો આપણે ફેબ્રુઆરી મહિના સાથે તુલના કરીએ તો...

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ: નાગપુરમાં લૉકડાઉન જાહેર

0
નાગપુરમાં ૧૫ માર્ચથી ૨૧ માર્ચ સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરાશે સાત દિવસ ફક્ત જીવજરિયાતની વસ્તુઓની દૃુકાનો ખૂલી રહેશે, અન્યત્ર સદંતર લૉકડાઉન રહેશે છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં...

જીવ અને શિવના મિલન આડે કોણ બની રહ્યું છે વિલન ?

0
અમદાવાદમાં 1 લાખથછી વધુ પ્રેક્ષકો મેચમાં ઉમટે તો કોરોના સંક્રમણ ફેલાશે નહીં? રાત્રે ઘરના ઓટે ઠેલા 4 માણસોને દંડા ફેકીને તગેડી મુકાય છે. મંદિરો,...
error: Content is protected !!
Subscribe for notification