5 July, 2024
Home Tags General

Tag: General

કેવડિયા જંગલ સફારી પાર્કમાં સિક્યુરી ગાર્ડને માર મારનાર પાંચ પોલીસકર્મી સસ્પેન્ડ

0
કેવડિયા સ્થિત જંગલ સફારી પાર્કમાં પોલીસકર્મીઓની દાદાગીરી સામે આવી છે. જંગલ સફારી પાર્કમાં પ્રવેશ બાબતે ૫ પોલીસકર્મીએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. આ સમગ્ર...

ગુજરાતનું દેવુ કમલમથી વધ્યું છે: શૈલેષ પરમારનો કટાક્ષ

0
ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ પર સામાન્ય ચર્ચા દરમિયાન અમદાવાદના દાણીલીમડા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે,...

લોકો બેદરકારી છોડે તો ફરી લોકડાઉન લાગી જશે: ગુજ.હાઇકોર્ટની ચિમકી

0
કોરોના કેસો વધતા હાઇકોર્ટ લાલઘૂમ ગુજરાતમાં ફરી કોરોનાના વધી રહેલા કેસોને પગલે હાઇકોર્ટે લોકો બેદરકારી નહીં છોડે તો રાજ્યમાં ફરી લોકડાઉન લાગવાની ચીમકી આપી છે....

સુરત શહેરમાં કોરોનાનો કેર યથાવત: ૫ શિક્ષકો કોરોના પોઝિટિવ

0
૫૦ શાળાઓમાં ૨૭૪૬ કોરોના ટેસ્ટિંગ કરાયા એક તરફ દેશનાં અલગ-અલગ ભાગોમાં ચૂંટણીનો માહોલ જામી રહૃાો છે, ત્યારે બીજી તરફ કોરોનાનાં કેસોમાં સતત ઉછાળો દૃેખાઇ રહૃાો...

મગફળી કૌભાંડ ભાજપ અને મંત્રીઓની મીઠી નજર હેઠળ ચાલે છે, દરેક...

0
ગુજરાત વિધાનસભામાં મગફળીની ખરીદી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. વિધાનસભાના પ્રશ્ર્નકાળ દરમિયાન પરેશ ધાનાણીએ આ...

સગાઈ તૂટ્યાના ૯મા જ દિવસે યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

0
હાલના સમયમાં રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહૃાો છે. તેવામાં જામનગરથી એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જામનગર શહેરમાં સગાઈ તૂટી જવાથી...

રણોત્સવ પાછળ સરકારે બે વર્ષમાં ૧૪ કરોડ ખર્ચ્યા, આવક થઇ માત્ર...

0
રાજ્ય સરકાર કચ્છમાં મીઠાના લેયરથી સફેદૃ દૃેખાતાં નાના રણમાં શિયાળા દરમિયાન વડા પ્રધાન મોદીએ શરૂ કરાવેલાં રણોત્સવનું આયોજન દર વર્ષે કરે છે. રાજ્ય સરકારે...

જામનગરમાં ૨૧ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી

0
જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર ૯ના છેડે આવેલા વિસ્તારમાં રહેતી એક ૨૧ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે વધુ તપાસ હાથ...

પ.બંગાળમાં જોયપુર વિધાનસભા સીટ પરથી ટીએમસીના ઉજ્જવલ કુમારની ઉમેદવારી રદ

0
પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જોયપુર વિધાનસભા બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર ઉજ્જવલ કુમારના નામાંકનને ચૂંટણી પંચે નામંજૂર કરી દીધું છે. કેમ તેમનું નામાંકન...

૧૭મેના રોજ કેદારનાથ ધામ,૧૮મેએ બદ્રીનાથ ધામના કપાટ ખૂલશે

0
કરોડો હિન્દૃુઓની આસ્થાના પ્રતિક સમા ભગવાન કેદારનાથ ધામના કપાટ ૧૭મેથી ખુલી રહૃાા છે. ગત વર્ષે ૧ લાખ ૩૫ હજાર ૨૩ શ્રદ્ધાળુએ કેદારનાથ ધામના દર્શન...
error: Content is protected !!
Subscribe for notification