23 July, 2024
Home Tags General

Tag: General

વલસાડના દુકાનદાર મહિલાઓ દ્વારા એક ટ્રેપનો ભોગ બન્યો હોવાની ફરિયાદ નોંધાવી

0
આપ પણ જો ફોન પર કોઈ અજાણી મહિલા સાથે રંગીન મિજાજી વાત કરતા હોય તો ચેતી જજો. કારણકે આપ પણ ટ્રેપનો શિકાર બની શકો...

ફોગાટ બહેનોમાં છેડાયુ ટ્વિટર યુદ્ધ: ખેડૂત આંદોલનને લઇને વિનેશે બબીતાને આપી...

0
સોશિયલ મીડિયા પર ખેડૂત આંદૃોલનને લઈને ભારે ધમાસાણ મચી છે. ખેડૂત આંદૃોલનના વિરોધમાં દિૃલ્હી બોર્ડર પર પક્ષ વિપક્ષ આમને સામે છે. એવુ એક પણ...

ઓનલાઈન શિક્ષણમાં તાણ અનુભવતી સુરતની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

0
કોરોના લઇને ઓનલાઈન અભિયાસ પડતી તકલીફને લઇને સુરતની વિધાર્થીનીએ આપઘાત કર્યો છે. મોટા વરાછા ખાતે રહેતી પ્રગતિ નામની તરુણી ગળેફાંસો ખાઈને આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો...

બારડોલીમાં પાટીલના ખેડૂત સંમેલન પહેલા કોંગ્રેસના ઘણા નેતાઓ નજરકેદ કરાયા

0
જિલ્લાના બારલોડીમાં ભાજપ પ્રદૃેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું છે. આ પહેલા જિલ્લા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરાયા છે. કોંગ્રેસના મહામંત્રી...

વડોદરામાં બાઇકમાં ચોર ખાના બનાવી દારૂની હેરાફેરી કરતા બે ખેપિયા ઝડપાયા

0
મધ્યપ્રદેશથી ધૂમ સ્ટાઇલમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને વાઘોડિયામાં પૂરી પાડતા બે ખેપિયાને વાઘોડિયા પોલીસે ઝડપી પાડી રૂપિયા ૧૧,૪૦૦ની િંકમત ધરાવતી વિદેશી દારૂની ૨૪ બોટલો...

ગોત્રી હરિનગર બ્રિજ નીચે વિદેશી સિગારેટનું વેચાણ કરનાર સંચાલકની ધરપકડ

0
વડોદરાના ગોત્રી હરિનગર બ્રિજ પાસે બિનઅધિકૃત વિદેશી સિગારેટનું વેચાણ કરતા પાન પાર્લરમાં દરોડો પાડીને વડોદરા શહેર પોલીસે સિગારેટનો જથ્થો જપ્ત કરી દુકાન માલિકની...

રાજકોટમાં નવેમ્બર માસમાં સિટી બસ અને બીઆરટીએસનો ૪ લાખથી વધુ મુસાફરોએ...

0
રાજકોટમાં ચાલતી સિટી બસ અને બીઆરટીએસ બસ અંગેનો નવેમ્બર મહિનાનો રિપોર્ટ મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સિટી બસમાં નવેમ્બર મહિનામાં ૩,૫૭,૦૩૪ મુસાફરોએ...

ઈન્ટર્ન ડૉક્ટરોને સ્ટાઈપેન્ડ આપવામાં દેશમાં ગુજરાત ૧૫મા ક્રમાંકે

0
મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ર્ચિમ બંગાળ કરતાં ૫૦ ટકા ઓછું ચૂકવાય છે ગુજરાતમાં ઈન્ટર્ન ડૉક્ટરોએ ઓછામાં ઓછું ૨૦ ટકા સ્ટાઈપેન્ડ મેળવવા માટે સરકાર સામે હાલમા મોરચો માંડ્યો...

કરોડોની મિલકતો વસાવનાર વડોદરા વન સંરક્ષક કચેરીના નિવૃત મદદનીશ સંરક્ષકની ધરપકડ

0
૧.૧૨ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતના કેસમાં વડોદૃરાની વન સંરક્ષક કચેરીના નિવૃત્ત મદદનીશ સંરક્ષક કાસીમ ફાઝલભાઇ રેશમવાલાની વડોદરા એસીબીએ ધરપકડ કરી છે. તેઓએ પોતાની ફરજ...

રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૬ના મોત, ૨૩ કેસ પોઝિટિવ

0
રાજકોટમાં ૨૪ કલાકમાં ૬ લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે ૨૩ કેસ પોઝિટિવ નોંધાયા છે.કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૨ હજારને પાર પહોંચી છે. અત્યાર...
error: Content is protected !!
Subscribe for notification