હોકી વર્લ્ડ કપમાં ભારતે વેલ્સને 4-2થી હરાવી જત હાંસલ કરી લીધી છે. ભારતીય ટીમના પ્લેયર આકાશદીપે બે ગોલ કર્યા હતા જ્યારે હરમનપ્રીત અને શમશેરે એક-એક ગોલ કર્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આકાશદીપના બે ગોલના આધારે ભારતે હોકી વર્લ્ડ કપની લીગ મેચમાં વેલ્સને હરાવ્યું હતું. કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ ડીની મેચમાં ભારતે વેલ્સને 4-2થી હરાવ્યું હતું. હરમનપ્રીત સિંહ અને શમશેર સિંહે એક-એક ગોલ કર્યો હતો. આ જીત છતાં ભારતીય ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકી નથી. હવે ભારતે ક્રોસ ઓવર મેચ રમવી પડશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here