ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાસા સ્ટેનકોવિન સાથે ફરી લગ્ન કરી લીધા છે. બંનેના લગ્ન ઉદયપુરમાં થયા હતા. હાર્દિકે નતાશા સાથે વર્ષ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા, તે સમયે કોવિડ-19ના કારણે બહુ ઓછા લોકો લગ્નમાં હાજર રહી શક્યા હતા અને તેથી હવે બધાએ લગ્નનો લાભ આપવા માટે કપલે ફરી લગ્ન કર્યાં હતા. હાર્દિક પંડ્યા અને નતાશાએ ત્રણ વર્ષ બાદ વેલેન્ટાઈન ડેના અવસર પર લગ્ન કરી લીધા છે.
Visit Saurashtra Kranti Homepage here
આ લગ્નની ખાસ વાત એ છે કે હાર્દિક પંડ્યાનો છોકરો પણ તેના ખુદના મમ્મી-પપ્પાના લગ્નમાં સામેલ થયો હતો. છોકરાને કિસ કરતી કપલની તસવીર પણ સામે આવી હતી. આ લગ્નમાં હાર્દિક પંડ્યાએ કાળા કલરનો ટેકસ્ટુડો પહેર્યો હતો. સાથે જ નતાસા વ્હાઈટ ગાઉનમાં ખૂબસુરત જોવા મળી હતી. લગ્ન બાદ હાર્દિક અને નતાશાની એક ખૂબસુરત તસવીર સામે આવી હતી જેમાં બન્ને ખુબ સુંદર દેખાતા હતા. ચાહકોએ પણ કપલની શાનદાર તસવીર પર ખૂબ કોમેન્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યાં હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here