
ભારતમાં રમાનાર ODI વર્લ્ડ કપ માટે BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની જર્સી બહાર પાડવામાં આવી છે. 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જર્સી પર તિરંગાની છાપ મૂકવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
BCCI અને Adidas દ્વારા જર્સી રિલીઝ કરવા માટે એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો દ્વારા જર્સીનો ફર્સ્ટ લુક જોવા મળ્યો હતો.ખભા પાસે ત્રણ સફેદ પટ્ટાઓને બદલે જર્સીમાં તિરંગાની ત્રણ પટ્ટાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ સેન્ટરમાં સ્પોન્સર ડ્રીમ XI લખેલું દેખાય છે. આ સિવાય બાકીની જર્સીને સાદી રાખવામાં આવી છે. બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જર્સીનું કેપ્શન લખવામાં આવ્યું છે, “1983- ધ સ્પાર્ક. 2011- ધ ગ્લોરી. 2023- ધ ડ્રીમ. આ સપનું અશક્ય નથી, તીન કા ડ્રીમ હૈ અપના.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here