રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં પોતાના 200 વનડે વિકેટ પુરી કરી

રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં પોતાના 200 વનડે વિકેટ પુરી કરી
રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં પોતાના 200 વનડે વિકેટ પુરી કરી
ભારતીય ટીમના ઓલ રાઉન્ડ ખેલાડી રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં પોતાના 200 વનડે વિકેટ પુરી કરવામાં ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં જાડેજાએ શમીમ હુસૈનની વિકેટ લઈને આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

  હવે તે ભારત તરફથી ODI ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરનાર પહેલો ડાબોડી સ્પિન બોલર પણ બન્યો છે. આ ઉપરાંત જાડેજા અને કપિલ દેવ પછીનો બીજો એવો ભારતીય ખેલાડી છે કે જેણે વન ડેમાં 200 અથવા તેનાથી વધારે વિકેટ સાથે 2000થી વધુ રન બનાવવાનો રેકોર્ડ કરી ઈતિહાસ રચ્યો છે.ભારત માટે વન ડેમાં અત્યાર સુધી સ્પિન બોલર સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંભલેના નામ પર છે જેણે પોતાના કરિયરમાં કુલ 334 વિકેટ હાંસલ કરી હતી. તેના પછી બીજા નંબર પર 265 વિકેટો સાથે હરભજન સિંહનું નામ નોંધાયેલું છે.જ્યારે ત્રીજા નંબર પર રવિન્દ્ર જાડેજા 200 વિકેટ સાથે આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here