ભારતે  ફાઈનલમાં શ્રીલંકા ને 10 વિકેટથી હરાવી ને આઠમી વાર એશિયા કપ વિજેતા બની

ભારતે  ફાઈનલમાં શ્રીલંકા ને 10 વિકેટથી હરાવી ને આઠમી વાર એશિયા કપ વિજેતા બની
ભારતે  ફાઈનલમાં શ્રીલંકા ને 10 વિકેટથી હરાવી ને આઠમી વાર એશિયા કપ વિજેતા બની
2023 એશિયા કપના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતે આ જીત સાથે આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 50 રન પર ઓલઆઉટ થઈ હતી. જે બાદ ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં જ સરળતાથી ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે.

2023 એશિયા કપના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવી એશિયા કપ પોતાના નામે કર્યો છે. ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર 50 રન પર ઓલઆઉટ થઈ હતી. જે બાદ ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં જ સરળતાથી ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે.ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ માત્ર 15.2 ઓવરમાં 50 રન પર ઓલઆઉટ થઈ હતી. ભારત માટે મોહમ્મદ સિરાઝે સૌથી વધુ 6 હાર્દિક પંડ્યાએ 3 અને જસપ્રીત બુમરાહે 1 વિકેટ લીધી છે.