નીરજ ડાયમંડ લીગમાં સતત બીજો ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.25 વર્ષીય નીરજે દોહામાં પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં તેના પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટરની ભાલા ફેંકી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ નીરજનું ગોલ્ડ વિજેતા પ્રદર્શન સાબિત થયું. નીરજ ચોપરાએ 2022 ડાયમંડ લીગમાં પણ ગોલ્ડ જીત્યો હતો. ત્યારબાદ ચોપરાએ 88.44 મીટરનો થ્રો ફેંક્યો હતો. આ પહેલા નીરજે વર્ષ 2017 અને 2018માં પણ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. તે 2017માં સાતમા અને 2018માં ચોથા ક્રમે હતો.નીરજે વર્ષ 2023નો પહેલો મેડલ જીત્યો છે.ગયા વર્ષે નીરજે જ્યુરિચમાં ડાયમંડ લીગનો પહેલો ગોલ્ડ જીત્યો હતો. 2022માં નીરજે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત માટે સિલ્વર મેડલ પણ જીત્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here