ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતનો 66 રને પરાજય, 6 ખેલાડીએ ફટકારી ફિફ્ટી, મેક્સવેલની 4 વિકેટ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતનો 66 રને પરાજય, 6 ખેલાડીએ ફટકારી ફિફ્ટી, મેક્સવેલની 4 વિકેટ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતનો 66 રને પરાજય, 6 ખેલાડીએ ફટકારી ફિફ્ટી, મેક્સવેલની 4 વિકેટ
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં ભારતની હાર થઈ છે. ઓસ્ટ્રેલિયા સામે ક્લિન સ્વિપ કરવાનું ટીમ ઈન્ડિયાનું સપનું તુટી ગયું છે. ઓસ્ટ્રેલિયાના 50 ઓવરમાં 7 વિકેટે 352 રનના જવાબમાં ભારતીય ટીમ 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટિવ સ્મિથ અને માર્નસ લેબુશેન ને ધમાકેદાર બેટીંગ કરી ભારત સામ રનનો ઢગલો ખડકી ટીમને મજબુત સ્થિતિમાં લાવતા જીત થઈ છે, તો આજની મેચમાં ગ્લેન મેક્સવેલ નું પણ શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું છે. આ અગાઉ સિરિઝની ત્રણ વન-ડેમાંથી પ્રથમ 2 વન-ડેમાં વિજય મેળવી ભારતે સિરિઝ પોતાના નામે કરી લીધી હતી. તો ભારત તરફથી રોહિત શર્મા અને વિરાટ કોહલી એ ફિફ્ટી ફટકારી હતી, જોકે તેમની મહેનત એડે ગઈ હતી, તો જસપ્રિત બુમરાહે પણ શ્રેષ્ઠ બોલિંગ કરી હતી.

Read Saurashtra Kranti E-Paper here

ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 56 રન, મિશેન માર્શે 96 રન, સ્ટીવ સ્મિથે 74 રન જ્યારે માર્નસ લેબુશેને 72 રન ફટકાર્યા હતા. તો ગ્લેન મેક્સવેલે 4 વિકેટ, જોશ હેઝલવુડે 2 વિકેટ, જ્યારે મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, કેમરોન ગ્રીન અને તનવીર શાંઘાએ 1-1 વિકેટ ખેરવી હતી.

Read National News : Click Here

ભારત તરફથી રોહિત શર્માએ 81 રન, વિરાટ કોહલીએ 56 રન, શ્રેયસ ઐય્યરે 48 રન જ્યારે રવિન્દ્ર જાડેજાએ 35 રન ફટકાર્યા હતા, તો જસપ્રિત બુમરાહે 3 વિકેટ, કુલદીપ યાદવે 2 વિકેટ, જ્યારે મહમદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 1-1 વિકેટ ખેરવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here