એશિયન ગેમ્સમાં ભારતે વધુ બે બ્રોન્ઝ મેડલ જીત્યા, કુલ મેડલની સંખ્યા 73 પર પહોંચયા

એશિયન ગેમ્સમાં ભારતે વધુ બે બ્રોન્ઝ મેડલ જીત્યા, કુલ મેડલની સંખ્યા 73 પર પહોંચયા
એશિયન ગેમ્સમાં ભારતે વધુ બે બ્રોન્ઝ મેડલ જીત્યા, કુલ મેડલની સંખ્યા 73 પર પહોંચયા
એશિયન ગેમ્સમાં આજના દિવસે સોનેરી સવાર બાદ ભારતના ખાતામાં બીજા બાર મેડલ આવ્યા છે. ભારત પાસે અત્યાર સુધી કુલ 73 મેડલ છે, જેમાં 16 ગોલ્ડ મેડલ, 26 સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતને અન્ય બે બ્રોન્ઝ મેડલ સ્ક્વોશ મિક્સ ડબલ્સ અને બોક્સિંગમાં મળ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતને સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં મલેશિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અનહત અને અભયની જોડીને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. મલેશિયાએ આ ભારતીય જોડીને 11-8, 2-11 અને 9-11થી હરાવી હતી. ત્યારબાદ ભારતીય બોક્સર પરવીન હુડ્ડાએ સેમિફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલાઓની 57 કિગ્રા વેઇટ કેટેગરીમાં પરવીનને ચાઈનીઝ તાઈપેની લિન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here