ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ૨૩ ડિસેમ્બરે હરાજી થશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ૨૩ ડિસેમ્બરે હરાજી થશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ૨૩ ડિસેમ્બરે હરાજી થશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સિઝન માટે 23 ડિસેમ્બર 2022ના રોજ કોચીમાં હરાજી થશે. IPL 2023ની હરાજી માટે કુલ 991 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. જેમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડીઓ સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વખતે હરાજીમાં ભાગ લેનારી વિદેશી ટીમો પર નજર કરીએ તો તેમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના કુલ 57 ખેલાડીઓ IPL 2023ની હરાજીમાં ભાગ લેશે. આ પછી દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે.IPL એ હરાજી પહેલા મીડિયા એડવાઇઝરી જારી કરી છે. જેમાં હરાજીમાં ભાગ લેનાર ખેલાડીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. IPLએ જણાવ્યું કે ભારતના 714 ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે.

Read About Weather here

જ્યારે વિદેશમાંથી 277 ખેલાડીઓ હશે. આમાં 185 કેપ્ડ ખેલાડીઓ છે. જ્યારે 786 અનકેપ્ડ ખેલાડીઓ છે. તે જ સમયે, 20 ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમનો ભાગ છે. જો ભારતીય કેપ્ડ ખેલાડીઓની વાત કરીએ તો તેમાં 19 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી સીઝનનો ભાગ હતા તેવા 91 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓને હરાજીમાં સામેલ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here