TET 1-2ની પરીક્ષાની આખરે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-1 અને 2 પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. જે મુજબ ટેટ-1ની પરીક્ષા આગામી 16 અપ્રિલના રોજ લેવાશે, જ્યારે ટેટ-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાશે.
Visit Saurashtra Kranti Homepage here
શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં TET પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 ડિસેમ્બર હતી. ત્યારે હવે આ પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. TET-1ની પરીક્ષા 16 એપ્રિલે લેવાશે, જેમાં અંદાજે 87 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે. જ્યારે 23 એપ્રિલે યોજાનારી TET-2ની પરીક્ષામાં 2 લાખ 72 હજાર જેટલા ઉમેદવારો હાજર રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here