SRKની દીકરીની તસવીરો વાઇરલ…!

SRKની દીકરીની તસવીરો વાઇરલ…!
SRKની દીકરીની તસવીરો વાઇરલ…!

હાલમાં જ સુહાના ખાન મિસ્ટ્રી ફ્રેન્ડ સાથે જોવા મળી હતી.સુહાના ઘણીવાર મુંબઈમાં સ્પોટ થતી હોય છે. શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. સુહાના ખાન ગયા વર્ષે નવેમ્બરમાં ન્યૂયોર્કથી ફિલ્મ સ્ટડીનો અભ્યાસ કરીને પરત ફરી છે.  જોકે, હાલમાં જ સુહાના ખાન કારમાં એક મિત્ર સાથે ‘મન્નત’માંથી બહાર જતી હતી. આ સમયે ફોટોગ્રાફર્સે જ્યારે તેનો ફોટો ક્લિક કર્યો તો સુહાના અને તેના મિત્રે ચહેરો છુપાવી લીધો હતો.

SRKની દીકરીની તસવીરો વાઇરલ…! દીકરી
SRKની દીકરીની તસવીરો વાઇરલ…! દીકરી
SRKની દીકરીની તસવીરો વાઇરલ…! દીકરી

Visit Saurashtra Kranti Homepage here

સુહાના ચહેરો છુપાવતી હોય તેવી તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. યુઝર્સે પણ આ કમેન્ટ કરી રહ્યા છે. યુઝર્સે સુહાનાના મિસ્ટ્રી ફ્રેન્ડ અંગે સવાલ કર્યા છે. એક યુઝરે કહ્યું હતું કે આ કોણ છે? તો અન્ય એકે સવાલ કર્યો હતો કે ફ્રન્ટ સીટ પણ કોણ છે? બીજા યુઝરે કહ્યું હતું કે સુહાનાએ કેમ ચહેરો છુપાવ્યો? અન્ય એકે એવો સવાલ કર્યો હતો કે સુહાના ખાન આની સાથે ડેટિંગ કરે છે?સુહાના ખાન પણ એક્ટિંગ ડેબ્યૂ કરવાની હોવાની ચર્ચા છે.

Read About Weather here

તે ઝોયા અખ્તરની ફિલ્મ ‘આર્ચીઝ કોમિક્સ’થી બોલિવૂડ ડેબ્યૂ કરે તેમ માનવામાં આવે છે. થોડાં સમય પહેલાં જ સુહાના ખાન ડિરેક્ટર ઝોયા અખ્તરની ઓફિસની બહાર જોવા મળી હતી. આ ફિલ્મ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.આ ફિલ્મથી માત્ર સુહાના જ નહીં, પણ ખુશી કપૂર તથા અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગત્સ્ય પણ બોલિવૂડ ડેબ્યૂ કરવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here