RRR જોવા ગયેલા યુવકનું થિયેટરમાં મોત

'RRR'નો ધમાકો…!
'RRR'નો ધમાકો…!
આ ફિલ્મમાં રામચરણ, જૂનિયર એનટીઆર, અજય દેવગન અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. એસએસ રાજામૌલીની મોસ્ટ અવેટેડ આરઆરઆર 25 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.  ફિલ્મનો મોર્નિંગ શો જોવા ગયેલા એક ફેનનું મૃત્યુ થઈ ગયું છે. મૃત્યુનું કારણ હાર્ટ અટેક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

મીડિયા રિપોર્ટ્સના અનુસાર, ફેનનું નામ ઓબુલેસુ છે અને તેની ઉંમર 30 વર્ષની છે. ઓબુલેસુ આંધ્રપ્રેદશના અંનતપુરના એસ વી મેક્સમાં ફિલ્મ જોઈ રહ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી તેનું શરીર કોઈ મૂમેન્ટ નહોતું કરી રહ્યું. જેના પછી તેના મિત્રો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડૉક્ટરોએ ઓબુલેસુને મૃત જાહેર કરી દીધો.

RRR જોવા ગયેલા યુવકનું થિયેટરમાં મોત મોત

Read About Weather here

ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે ફિલ્મને 100 કરોડથી વધુનું ઓપનિંગ મળી શકે છે. ડિસ્ટ્રીબ્યુશન, સેટેલાઈટ, મ્યુઝિક જેવા રાઈટ્સ વેચીને ફિલ્મે રિલીઝ પહેલા જ લગભગ 800 કરોડની કમાણી કરી લીધી છે.પ્રી-રિલીઝ કમાણીમાં પણ RRRએ ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here