PM 5 દિવસના વિદેશ પ્રવાસે રવાના…!

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
ઈટલી અને બ્રિટનની મુલાકાત સમયે પીએમ મોદી અત્યંત વ્યસ્ત શિડ્યુઅલમાં જોવા મળશે. તેઓ જી-૨૦ સમિટ અને કોપ-૨૬ બેઠકમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પાંચ દિવસ માટે ઈટલી અને બ્રિટનના પ્રવાસ માટે રવાના થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત અન્ય ૨૦ દ્વિપક્ષીય બેઠકમાં સામેલ થવાના છે. પોતાના પ્રવાસ દરમિયન વડાપ્રધાન રોમમાં કેટલાક જાણીતા સ્થાનોની પણ મુલાકાત કરવાના છે. યુકેમાં વડાપ્રધાન મોદી માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટસ સાથે પણ મુલાકાત કરવાના છે.

Read About Weather here

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રોમમાં ૧૬મી જી-૨૦ બેઠકમાં કોવિડ મહામારી બાદ ગ્લોબલ ઈકોનોમી અને હેલ્થ રિકવરીના મુદ્દે ચર્ચા કરશે. આ ઉપરાંત જળવાયુ પરિવર્તન પર પણ ચર્ચા કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here