OMG PMના વિમાનને ઉડાનની પરમિશન ન મળી…!

OMG PMના વિમાનને ઉડાનની પરમિશન ન મળી...!
OMG PMના વિમાનને ઉડાનની પરમિશન ન મળી...!
વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે તેથી તેમના વિમાનને પરમિશન મળી નહોતી. કાનપુરમાં આઈઆઈટી દિક્ષાંત સમારોહમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદી દિલ્હી પાછા જવાના હતા

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ કાનપુરમાં વાતાવરણ ખૂબ ખરાબ હતું અને વિઝિબિલિટી પણ ઘણી ઓછી હોવાને કારણે એર ટ્રાફિક કન્ટ્રોલરે પ્રધાનમંત્રી મોદીના વિમાનને ઉડવા દીધુ નહોતું.

કાનપુરથી ઉડ્ડયનની પરમિશન ન મળતા પ્રધાનમંત્રી મોદીનો કાફલો રોડ માર્ગે લખનઉ જવા રવાના થયો હતો. લખનઉમાં પીએમ મોદી માટે સ્પેશિયલ વિમાન મંગાવાયું હતું અને તેમાં બેસીને તેઓ દિલ્હી ગયા હતા અને સાંજના લગભગ 6 વાગ્યે તેમના વિમાને દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. 

આ દરમિયાન, તેમણે ટેકનિકલી નિપુણ યુવાનોને આત્મનિર્ભર અને આધુનિક ભારતના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરતા મંગળવારે કહ્યું કે આગામી 25 વર્ષમાં ભારતની વિકાસ યાત્રાની લગામ તેમણે હાથમાં લેવાની છે.

Read About Weather here

PM એ વિદ્યાર્થીઓને બ્લોકચેન ટેક્નોલોજી આધારિત ડિજિટલ ડિગ્રી કોન્ફરમેન્ટ રજૂ કરી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે IITના 54માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here