OMG 5100 રૂપિયા કિલો ચા, શેમ્પુની બોટલ 14,000…!

OMG 5100 રૂપિયા કિલો ચા, શેમ્પુની બોટલ 14,000...!
OMG 5100 રૂપિયા કિલો ચા, શેમ્પુની બોટલ 14,000...!

એક રિપોર્ટ અનુસાર દેશમાં માત્ર ૨ મહિનાનો ખોરાક બચ્યો છે. સ્થિતિ એવી બની ગઈ છે કે ખુદ કિમ જોંગ ઉને સ્વીકારવું પડ્યું છે કે ઉત્તર કોરિયાના લોકો અનાજ માટે તલપાપડ છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉત્તર કોરિયામાં છેલ્લા ઘણા સમયથી ફૂડ ક્રાઈસીસ એક સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ આ સમયે ઉત્તર કોરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.

ઉત્તર કોરિયામાં ખાદ્ય સંકટની ગંભીરતાને જોતા સરમુખત્યાર કિમ જોંગ ઉને લોકોને ઓછું ખાવાનો આદેશ આપ્યો છે. કિમ જોંગે દેશવાસીઓને વર્ષ ૨૦૨૫ સુધીમાં ઓછું ખાવાનું કહ્યું છે જેથી દેશ ખાદ્ય સંકટમાંથી બહાર આવી શકે.

Read About Weather here

ઉત્તર કોરિયામાં ખાંડ, સોયાબીન તેલ અને લોટની કિંમતો સતત વધી રહી છે. ઉત્તર કોરિયામાં એક કિલો મકાઈનો ભાવ ૩૧૩૭ વોન સુધી પહોંચી ગયો છે. ઉત્ત્।ર કોરિયામાં જૂન ૨૦૨૧માં કિંમતો વધવા લાગી, જે હવે આસમાને પહોંચી ગઈ છે.આ કિલો દીઠ બેસો રૂપિયા બરાબર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here