OMG ચાલતી કારમા મહિલાએ આપ્યો બાળકને જન્મ

OMG ચાલતી કારમા મહિલાએ આપ્યો બાળકને જન્મ
OMG ચાલતી કારમા મહિલાએ આપ્યો બાળકને જન્મ
દુનિયાનો આ પ્રકારનો પહેલો મામલો મનાય છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલાડેલ્ફિયાની રહેવાસી આ મહિલાનું નામ યિરાન છે. તે પોતાના પતિ કીટિંગ સાથે 3 વર્ષના દીકરાને સ્કૂલ છોડવા જઈ રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન કારની ફ્રન્ટ સીટ પર બેઠેલી યિરાનને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ. ચાલતી કારની ફ્રન્ટ સીટ પર મહિલાએ પોતાના બાળકને જન્મ આપ્યો છે. આ ચોંકાવનારો મામલો અમેરિકાના ફેલાડેલ્ફિયાથી સામે આવ્યો છે.

જ્યારે મહિલા ટેસ્લાની કારમાં સવાર હતી અને તેને લેબર પેઇન શરૂ થયું હતું. ત્યારબાદ મહિલાના પતિએ કારને ઓટોપાઇલોટ મોડમાં મૂકી અને તેની ડિલીવરી ચાલતી કારમાં થઈ ગઈ. ત્યારબાદ મહિલાના પતિએ કારને હોસ્પિટલ તરફ હંકારી દીધી.

રસ્તામાં ખૂબ જ ટ્રાફિક હતો જેના કારણે હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ ગયું. આ દરમિયાન કીટિંગે કારને ઓટોપાઇલોટ મોડ પર મૂકી અને યિરાનની મદદ કરવા લાગ્યો. કપલને ઘરેથી હોસ્પિટલ

Read About Weather here

સુધી પહોંચવામાં અડધો કલાક લાગ્યો પરંતુ આ દરમિયાન જ યિરાને કારની અંદર જ બાળકને જન્મ આપી દીધો. સોશિયલ મીડિયા યૂઝર્સ બાળકીને પહેલી ‘ટેસ્લા બેબી’નું નામ આપી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here