OMG એક ગામમાં લોકો ઘરના નામ વહુઓના નામ પરથી રાખે છે…!

OMG એક ગામમાં લોકો ઘરના નામ વહુઓના નામ પરથી રાખે છે...!
OMG એક ગામમાં લોકો ઘરના નામ વહુઓના નામ પરથી રાખે છે...!
પરિવારની કોઈ મહિલાના નામે જ ઓળખાય છે. હરિયાણાના હિસ્સાર જિલ્લાના મય્યર ગામના લોકો સ્વેચ્છાએ પૈતૃક પદ્ઘતિની વિરુદ્ઘ જઈ પોતાના ઘરના નામ દ્યરની દીકરીઓ અથવા વહુઓના નામે રાખે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમના નામની તકતીઓ ઘરની બહાર લગાવે છે. હિસ્સાર શહેરની હદમાં આવેલા આ ગામમાં ૧,૫૦૦ ઘર છે અને કુલ ૭,૦૦૦ની વસ્તી છે. દરેક ઘર ગામના લોકોએ આ પરંપરા બીબીપુર ગામના પૂર્વ સરપંચ સુનીલ જગલાનના લાડો સ્વાભિમાન ઉત્સવથી ચાલુ કરી હતી.

સુનીલ જગલાન કહે છે કે તેમણે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સ્વામિત્ત્વ યોજનામાંથી પ્રેરણા મળી હતી. આ યોજનાએ ગામના લોકોને પોતાના ઘર પોતાના નામે કરાવવાની સરળ સગવડ કર આપી હતી.

એ સાથે જ સેલ્ફી વિથ ડોટર નામનું બીજું અભિયાન પણ વડા પ્રધાને ચાલુ કર્યું હતું. જેમાં મહિલા સશકતીકરણ કરવામાં આવતું હતું. બંને અભિયાનનો સરવાળો કરી મય્યર ગામના લોકોએ ઘરના નામ દીકરીઓ અને વહુઓના નામે રાખવાની પ્રણાલી ચાલુ કરી હતી.

મય્યર ગામની આ પહેલ પછી આસપાસના ૧૦ ગામોએ પણ આ પરંપરા અપનાવી લીધી છે. ગામની મહિલાઓ કહે છે

Read About Weather here

કે સદીઓ પછી આ પહેલો સકારાત્મક સુધારો જોઈ એમને અપાર આનંદ થાય છે. આજે બધું મળીને ૧૭,૦૦૦ ગામોમાં દીકરીઓ અને વહુઓના નામની તકતીઓ ઘરની બહાર લાગેલી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here