IPL ના ફાઇનલની ટિકિટના ભાવ ₹500 થી 20હજારમાં મળશે

અમદાવાદમાં IPLની ટિકિટો હાઉસફૂલ
અમદાવાદમાં IPLની ટિકિટો હાઉસફૂલ
ક્રિકેટ રસિકો મેચ પહેલા ટિકિટની વ્‍યવસ્‍થા કરવામાં લાગી ગયા છે આઇપીએલની કવોલિફાયર અને ફાઇનલ મેચ  દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્‍ડ નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં રમવાની છે.ટિકિટનું વેચાણ ઓનલાઇન જ રાખવામાં આવ્‍યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદમાં ૨૭ અને ૨૯મી તારીખે રમાનારી આઇપીએલની કવોલિફાયર અને ફાઇનલ મેચની ટિકિટનો ભાવ ૫૦૦ રૂપિયાથી લઇને ૨૦૦૦૦ રૂપિયા સુધીનો છે. સોેથી ઊંચી પ્રીમિયમ સ્‍ટેન્‍ડની ટિકિટ ખરીદનારા દર્શકો ખેલાડીઓને એકદમ નજીકથી જોઇ શકે છે.

Read About Weather here

જાણો ક્‍યાં બેસવાની કેટલી ટિકિટ થશે. ૨૭મી તારીખે રમાનારી કવોલિફાયર મેચમાં સૌથી નીચી બ્‍લોક-પી લોઅર અને બ્‍લોક-કયૂ લોઅરની ૫૦૦ રૂપિયા ટિકિટ હશે અને આ સાથે અલગ-અલગ ૧૦૦૦ થી ૧૨૫૦૦ સુધીની ટિકિટ રાખવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here