IPLમાં અનોખો ફેશન શો…!

કિશાનપરા ખાતે LED સ્ક્રીનમાં IPL ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ
કિશાનપરા ખાતે LED સ્ક્રીનમાં IPL ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ
એવામાં ગ્રુપ સ્ટેજની મેચ પૂરી થવામાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની સીઝન હવે અંતિમ તબક્કામાં પહોંચવા આવી છે. આવામાં મેચના રોમાંચની સાથે ફેન્સને પોતાના સિલિબ્રિટી ક્રશના ગ્લેમરસ તથા સ્ટાઈલિશ અંદાજો પણ જોવા મળ્યા હતા. આને આપણે એક અનોખો ફેશન શો પણ કહી શકીએ, કારણ કે સ્ટેન્ડ્સમાં અભિનેતા અને અભિનેત્રીના ખાસ લુક વાઈરલ થયા તો મેદાનમાં ખેલાડીના ચોગ્ગા છગ્ગા. વળી, આ સીઝનમાં અત્યારસુધી સારા તેંડુલકર, ધનશ્રી વર્મા, બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા, અનુષ્કા શર્મા, નતાશા સ્ટાનકોવિચ અને એક્ટર કાર્તિક આર્યને સ્ટેડિયમમાં મેચ જોઈ ફેન્સ સાથે ઘણું એન્જોય કર્યું હતું. ચાલો, આપણે તસવીરો દ્વારા આના પર નજર કરીએ.
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન પણ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. તેણે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની મેચમાં સ્ટેડિયમમાં હાજરી આપી હતી.
IPLમાં અનોખો ફેશન શો…! અનોખો
IPLમાં અનોખો ફેશન શો…! અનોખો
IPLમાં અનોખો ફેશન શો…! અનોખો

Visit Saurashtra Kranti Homepage here

IPLમાં અનોખો ફેશન શો…! અનોખો
IPLમાં અનોખો ફેશન શો…! અનોખો

RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ સ્ટેન્ડ્સમાં જોવા મળી હતી. તેવામાં RCBને ચિયર કરવા માટે એક મેચમાં તે દિનેશ કાર્તિકની પત્ની અને સ્ક્વોશ પ્લેયર દીપિકા પલ્લીકલ સાથે જોવા મળી હતી.IPLમાં પોતાની ટીમ પંજાબ કિંગ્સને ચિયર કરવા માટે પ્રીતિ ઝિન્ટા સ્ટેડિયમમાં જોવા મળી હતી. તેણે મોટા ભાગની મેચમાં ટીમને ચિયર કર્યું હતું.સનરાઈઝર્સ હૈદરાબાદે મંગળવારે જ મુંબઈ ઈન્ડિયન્સને 3 રનથી હરાવ્યું છે.

Read About Weather here

IPLમાં અનોખો ફેશન શો…! અનોખો
IPLમાં અનોખો ફેશન શો…! અનોખો
IPLમાં અનોખો ફેશન શો…! અનોખો

આ મેચમાં સચિન તેંડુલકરની દીકરી સારા પણ જોવા મળી હતી. તેણે મુંબઈને સપોર્ટ કર્યો હતો જોકે તે પોતાની ટીમ માટે લકી ચાર્મ બની શકી નહોતી.

IPLમાં અનોખો ફેશન શો…! અનોખો
IPLમાં અનોખો ફેશન શો…! અનોખો
IPLમાં અનોખો ફેશન શો…! અનોખો

રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા પણ પોતાની ટીમ અને પતિને સપોર્ટ કરવા મેદાનમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે GTએ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે અને અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની પત્ની અને મોડલ નતાશા સ્ટાનકોવિચ લગભગ દરેક મેચમાં જોવા મળી છે.

IPLમાં અનોખો ફેશન શો…! અનોખો
IPLમાં અનોખો ફેશન શો…! અનોખો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here