બપોરના બે વાગ્યાના અરસામાં રમી રહેલ બાળક પર ઓચિંતા દીપડાએ હુમલો કરી બાળકને બટકા ભરવા લાગતા બાળક તથા તેના દાદીમાએ રાડારાડ કરતા નજીકના ખેતરોમાંથી લોકો દોડી.
Visit Saurashtra Kranti Homepage here
માળીયા હાટીના તાલુકાના આંબલગઢ ગામના નજીકમાં આવેલ ચંદ્રવાડી ડેમના પાળ નજીક મેઘજી શામજી બારીયાનો 9 વર્ષીય પુત્ર રામદે તેના દાદીમાં સમજુમાં સાથે બકરા ચારવવા ગયો હોય.
Read About Weather here
આવતા દીપડો બાળકને છોડી ભાગી છૂટ્યો હતો અને આ બાળકને તાત્કાલિક 108 મારફતે માળીયા સરકારી હોસ્પિટલ પર ખસેડતા ફરજ પરના તબીબ દ્વારા બાળકને સારવાર આપી ભયમુક્ત હોવાનું જણાવ્યું હતું
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here