54.6 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી…!

54.6 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી…!
54.6 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી…!
લેબર માર્કેટમાં સતત તણાવગ્રસ્ત છે. ઓકટોબરમાં દેશમાં ૪૦.૦૭૭ કરોડ લોકો પાસે રોજગારી હતી. દેશમાં તહેવારોની સીઝનમાં એક માઠા સમાચાર છે. દિવાળી પહેલાં ઓકટોબરમાં દેશમાં ૫૪.૬ લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આવી સ્થિતિ ત્યારે છે, જયારે આર્થિક રિકવરી છે અને બજારમાં દિવાળીનો તહેવાર છે, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)એ આંકડા બહાર પાડ્યા છે.

 સપ્ટેમ્બરમાં ૪૦.૬૨૪ કરોડ લોકોની પાસે રોજગાર હતી. મહિનાની આધારે નેશનલ લેબર ફોર્સ પાર્ટિપિટન્ટ રેટ સપ્ટેમ્બરમાં ૪૦.૬૬ ટકા હતો, જે ઓકટોબરમાં ઘટીને ૪૦.૪૧ ટકા હતો.

ઓગસ્ટમાં એ ૪૦.૫૨ ટકા હતો. કોરોના રોગચાળામાં આર્થિક કામગીરીમાં ઝડપી ભલે છે, પણ સરકાર માટે રોજગારી મુદ્દે સારા સમાચાર નથી મળી રહ્યા. ઓકટોબરમાં શહેરોમાં બેરોજગારી દર ૧.૨૪ ટકા દ્યટ્યો છે.

પણ ગામડાંઓમાં બેરોજગારી દર ૧.૭૫ ટકા વધી છે. ઓકટોબરમાં  બેરોજગારી દર સપ્ટેમ્બરના ૬.૮૭ ટકાથી વધીને ૭.૭૫ ટકા થયો છે.

શહેરોમાં બેરોજગારી વધવાનો દર ત્રણ મહિનાના નીચલા સ્તરે ૭.૩૮ ટકા પહ પહોંચ્યો હતો અનમે ગામડાઓમાં એ ચાર મહિનાના ઊંચા સ્તર ૭.૯૧ ટકાએ પહોંચ્યો હતો.

સામાન્ય રીતે કતહેવારોની સીઝનમાં ખાસ કરીને રિટેલ ઇન્ડસ્ટ્રીમાં  રોજગારી વધવાની અપેક્ષા હતી, પણ એવું થઈ ના શકયું.મે, ૨૦૨૧માં ગામોમાં બેરોજગૈરી દર ૧૦.૫૫ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે એ પછી તેમાં ઘટાડો થયો ગયો હતો, એમ CMIEએ જણાવ્યું હતું.

Read About Weather here

 જોકે ઓગસ્ટની તુલનાએ સપ્ટેમ્બરમાં બેરોજગારીનો દર ૧.૪૬ ટકા દ્યટીને ૬.૮૬ ટકાએ આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here