50,000 રૂપિયામાં 1 કિલો મીઠાઇ…!

50,000 રૂપિયામાં 1 કિલો મીઠાઇ…!
50,000 રૂપિયામાં 1 કિલો મીઠાઇ…!

મીઠાઈની ચર્ચાના ઘણા કારણો છે, પ્રથમ તેનો સ્વાદ અને બીજું તેની કિંમત. પણ તેનો સ્વાદ લેવો એ દરેક માણસની વાત નથી. ઉત્ત્।ર પ્રદેશની રાજધાની લખનૌમાં આ વખતે દિવાળી પર એક ખાસ પ્રકારની મીઠાઈની ચર્ચા જોરમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

એક બટકું ખાવા માટે તમારે તમારા ખિસ્સામાંથી લગભગ ૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે. લખનૌની એક દુકાનમાં ૫૦ હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી આ મીઠાઈ ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી છે.

હકીકતમાં મીઠાઈ આટલી મોંઘી હોવા છતાં લોકોમાં તેનો ઘણો જ ક્રેઝ છે. માત્ર શહેરના લોકો જ નહીં પરંતુ વિશ્વના અન્ય શહેરોના લોકો પણ આ મીઠાઈનું બુકિંગ કરીને ખરીદી કરી રહ્યા છે.

મીઠાઈઓનું પેકિંગ પણ શાહી શૈલીમાં કરવામાં આવ્યું છે. સોનાના વરખમાં લપેટી આ મીઠાઈઓના બોકસ આકારના બોકસ જોઈને તમને રાજા-મહારાજાનો જમાનો યાદ આવી જશે.

Read About Weather here

દુકાનદારે જણાવ્યું કે એકસોટિકા ૨૪ કેરેટ ગોલ્ડ પ્લેટેડ મીઠાઈ છે. જેમાં કિન્નૌરના ચિલાગોજે, કાશ્મીરી કેસર, મૈકડામિયા નટ્સ, બ્લુ બેરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here