30 કિલો ડાયનામાઇટથી ટેસ્લાની કારનું વિસ્ફોટ કરાયું

30 કિલો ડાયનામાઇટથી ટેસ્લાની કારનું વિસ્ફોટ કરાયું
30 કિલો ડાયનામાઇટથી ટેસ્લાની કારનું વિસ્ફોટ કરાયું
ફીનાલેનડમાં ઇલેકટ્રીક ટેસલા મોડલ એસ.ના માલિક દ્વારા વિસ્ફોટમાં ઇલોન મસ્ક પૂતળા સાથે ડાયનામાઇટ ગોઠવી વિસ્ફોટમાં ઉડાડી દેવામાં આવી. વાહન વિસ્ફોટ કરવા પાછળનું કારણ બરાબર કામ ન કરતું બેટરી પેક હતું.

Visit Saurashtra Kranti Homepage here

ન્યુમોસ કાતૈયનન દ્વારા પોતાની ટેસ્લા વિસ્ફોટ કરવા પાછળનું કારણ મનોરંજન ન હતું પરંતુ નિરાશ થઇ કંપનીથી તેમને આ પગલું ભર્યું હતું. ઘણા વર્ષોથી આ વાહનનો ઉપયોગ કરાયા બાદ થોડા સમય પહેલા તેમાં એક પછી એક ટેકનીકલ ખામીઓ આવા લાગી હતી.

ત્યારબાદ ટૌ-ઇંગ વેન દ્વારા તેને સર્વિસ સેન્ટર પર લઇ જવામાં આવી હતી. એક મહિના બાદ સર્વિસ સ્ટેશનમાં બધા જ ઇન્સ્પેકશન કરી, કારમાં બેટરી પેક બદલાવું પડશે તેવું સામે આવ્યું. 2013 નું મોડલ હોવાથી વોરન્ટી પણ સમાપ્ત થઇ ગઇ હતી.

તેથી બેટરી પેકનો ખર્ચ 22480 ડોલર (રૂ.17,09,722) માલિકનેજ ભોગવો પડે એમ હતું. બીજા પણ ખર્ચ સાથે જોડાયા હતા. નાખુશ માલિક દ્વારા 30 કિલો ડાયનામાઇટથી વાહનનો વિસ્ફોટ કરવાનું નકકી કરાયું

Read About Weather here

એટલું નહીં ટેસ્લા કંપનીના માલિક ઇલોન મસ્કનું પૂતળું બનાવી કારમાં રાખીને વિસ્ફોટ કરાયો હતો. ચિંતાનો વિષય છે કે, ઇલેકટ્રીક વાહનનો વોરન્ટી સમય પૂર્ણ થયા પછી તેનો જાણવર્ણી ખર્ચ મોંઘો પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here