250 લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ…

ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા
ખાંભાનાં ગીર ચતુરી ગામમાં શિયાળ અને અજગર વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયા

આગામી 26 ના રોજ આઈ.ટી.આઈ. અને રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે  નિમણૂંક પત્રો, એપ્રેન્ટીસ કરારો અને રોજગાર એનાયત પત્રોનો વિતરણ સમારોહ સરકારી પોલિટેકનિકના ઓડિટોરિયમ ખાતે યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

શહેર કક્ષાના આ કાર્યક્રમમાં આશરે 250 લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાશે.

 આ કાર્યક્રમમાં મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર ડો પ્રદિપભાઇ ડવ ઉપસ્થિત રહેશે.જ્યારે રાજકોટનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ આઈ.ટી.આઈ. ગોંડલ ખાતે યોજાશે. જેમાં આશરે 200 લાભાર્થીઓને વિતરણ કરાશે.

Read About Weather here

આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર ઉપસ્થિત રહેશે. રાજ્યકક્ષાના કાર્યક્રમનું અમદાવાદથી જીવંત પ્રસારણ થનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here