215 કિલો શાકભાજી-ફળો જપ્‍ત, 212 બોર્ડ-બેનરો ઉતારાયા

215 કિલો શાકભાજી-ફળો જપ્‍ત, 212 બોર્ડ-બેનરો ઉતારાયા
215 કિલો શાકભાજી-ફળો જપ્‍ત, 212 બોર્ડ-બેનરો ઉતારાયા
મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૨૦ થી તા. ૨૫ એપ્રિલ દરમિયાન શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં રસ્‍તા પર નડતર ૧૬ રેંકડી-કેબીનો ᅠમવડી મેઇન રોડ,ᅠનાણાવટી ચોક,ᅠગાયત્રીનગર મેઇન રોડ,ᅠજયુબેલી રોડ,ᅠબાપુનગર ગાર્ડન,ᅠજંકશન રોડ,ᅠમોચીનગર,ᅠરવિરત્‍ન પાર્ક,ᅠપુષ્‍કરધામ મેઇન રોડ,ᅠસેટેલાઇટ રોડ,ᅠપરથીᅠજપ્ત કરવામાં આવી હતી, જુદીજુદીᅠ અન્‍ય ૪૦ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી હતી જે,ᅠપટેલ કન્‍યા છાત્રાલય, યુનિવર્સિર્ટિ રોડ,ᅠજયોતીનગર,ᅠજયુબેલી માર્કેટ, બાપુસીતારામ ચોક,ᅠનંદનવન, પુષ્‍કરધામ રોડ,ᅠપરથી ᅠજપ્ત કરવામાં આવી હતી.

Read About Weather here

ᅠ૨૧૫ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે જયુબેલી માર્કેટ,ᅠરેલનગર,ᅠજંકશન રોડ,ᅠઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેનેᅠપરથીᅠજપ્ત કરવામાં આવ્‍યા હતા,તેમજ રૂ.૪૨,૧૮૦ વહીવટી ચાર્જ મવડી જકાત નાકા, રામનાથપરા, ભાવનગર રોડ,ᅠબાપા સીતારામ ચોક,ᅠસહકાર મેઇન રોડ,ᅠસંતકબીર રોડ,ᅠરવિરત્‍ન રોડ,ᅠઅમીન રોડ,ᅠપરથીᅠવસુલ કરવામાં આવ્‍યો હતો, રૂ.૧,૬૩,૩૯૪ મંડપ ચાર્જ જે કાલાવાડ રોડ,ᅠᅠ૧૫૦ ફુટ,રોડ,ᅠનાણાવટી ચોક, જંકશન રોડ,ᅠગોંડલ રોડ,ᅠસંતકબીર રોડ, મોરબી રોડ,ᅠમાંથીᅠવસુલ કરવામાં આવ્‍યો હતો,ᅠઅને ᅠ૨૧૨ બોર્ડ-બેનરો જે કોટેચા ચોક, કુવાડવા રોડ,ᅠᅠભક્‍તિનગર સર્કલ, યાજ્ઞિક રોડ,ᅠપરથીᅠજપ્ત કરવામાં આવ્‍યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here