2025 સુધીમાં ગુજરાત સહિત દેશના રસાયણ ઉદ્યોગમાં જંગી રોકાણની સંભાવના

2025 સુધીમાં ગુજરાત સહિત દેશના રસાયણ ઉદ્યોગમાં જંગી રોકાણની સંભાવના
2025 સુધીમાં ગુજરાત સહિત દેશના રસાયણ ઉદ્યોગમાં જંગી રોકાણની સંભાવના
દેશમાં ઝડપથી પ્રગતિ કરી રહેલા કેમિકલ ઉદ્યોગમાં આગામી 2025ની સાલ સુધીમાં રૂ.8 લાખ કરોડનું જંગી રોકાણ થવાની સંભાવના કેન્દ્ર સરકારે વ્યકત કરી છે. લીસ્ટમાં રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનો ફાળો 50%થી વધુ રહ્યો છે. અત્યારે વાર્ષિક 9.3%ના દરે કેમિકલ ઉદ્યોગનો વેગીલો વિકાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં 11 હજાર જેટલા કેમિકલ યુનિટ છે અને કુલ કેમિકલ ઉત્પાદનના 50%થી વધુ ઉત્પાદન એકલા ગુજરાતમાં થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કેમિકલ પરિષદમાં બોલતા કેન્દ્રના રસાયણ અને પેટ્રો કેમિકલ સયુકત સચિવ સુસાંત કુમાર પુરોહિતે જણાવ્યું હતું કે, આવતા ત્રણ વર્ષમાં આ ઉદ્યોગમાં રૂ.8 લાખ કરોડના જંગી રોકાણ થવાની આશા છે. ખૂબ જ ઝડપી વિકાસ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં હજુ વધુ વિકાસ થશે.

Read About Weather here

તેમણે કહ્યું હતું કે, 2019માં કેમિકલ ઉદ્યોગનું કુલ મુલ્ય 178 અબજ ડોલર જેટલું હતું. જે 2025માં વધીને 304 અબજ ડોલર થઇ જવાની પુરી ધારણા છે. દેશના એક સૌથી મોટા રાસાયણ ઉત્પાદક ગુજરાતમાં 11 હજાર કેમિકલ યુનિટ કાર્યરત છે. આગામી સમયમાં આ ઉદ્યોગ 12.5ના વાર્ષિક દરે વિકાસની ગતી પકડે એવી ધારણા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here