માલદિવ્સમાં અવનીત બિકીનીમાં જોવા મળી હતી. ઇન્ટરનેટ સેન્સેશન અવનીત કૌર પોતાની દિલકશ અંદાજ માટે જાણીતી છે. હાલમાં જ એક્ટ્રેસ અવનીત કૌર માલદિવ્સમાં ગઈ છે. 20 વર્ષીય અવનીત માલદિવ્સમાં શૂટિંગ અર્થે ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
એક્ટ્રેસે માલદિવ્સની તસવીરો ને વીડિયો સો.મીડિયામાં શૅર કર્યા છે. ઓરેન્જ બિકીનીમાં અવનીતે ધમાકેદાર ડાન્સ કર્યો હતો. બિકીની સાથે અવનીતે બ્લૂ પ્રિન્ટેડે ફેબ્રિકને સ્કર્ટ સ્ટાઇલમાં બાંધ્યું હતું.2001માં જલંધર, પંજાબમાં જન્મેલી અવનીતે 8 વર્ષની ઉંમરમાં રિયાલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’માં કામ કર્યું હતું. ત્યારબાદ તે ‘ડાન્સ કે સુપરસ્ટાર્સ’ તથા ‘ડાન્સ ચેલેન્જર્સ’માં જોવા મળી હતી.
Read About Weather here
2012માં તેણે ‘મેરી મા’ સિરિયલથી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. 2014માં તે રાની મુખર્જી સાથે ફિલ્મ ‘મર્દાની’માં જોવા મળી હતી. ત્યારબાદ અવનીતે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું. તે કંગનાની ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’માં નવાઝુદ્દીન સાથે જોવા મળશે. છેલ્લે તે સિરિયલ ‘અલાદ્દીન નામ તો સુના હોગા’માં જોવા મળી હતી. અવનીત મ્યૂઝિક વીડિયો માટે જાણીતી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here