2 થી 18 વર્ષનાં બાળકો માટે હવે વેક્સિનને મંજૂરી

2 થી 18 વર્ષનાં બાળકો માટે હવે વેક્સિનને મંજૂરી
2 થી 18 વર્ષનાં બાળકો માટે હવે વેક્સિનને મંજૂરી
બાળકોના વેક્સિનેશનનો માર્ગ ખૂલી ગયો છે. કેન્દ્ર સરકારે 2થી 18 વર્ષનાં બાળકોના વેક્સિનેશનને મંજૂરી આપી છે. DCGIની મંજૂરી બાદ હવે બાળકોને Covaxinના ડોઝ આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

બાળકો માટે વેક્સિનેશનના મહત્ત્વના સમાચાર આવ્યા છે. હવે 2થી 18 વર્ષનાં બાળકોને કોવેક્સિનની વેક્સિન આપી શકાશે. એને હવે મંજૂરી આપવામાં આવી છે.

નોંધનીય છે કે બાયોટેક અને ICMRએ મળીને કોવેક્સિન બનાવી છે. આ ભારતીય વેક્સિન છે. કોરોના વાઇરસ સામે Covaxin ક્લિનિકલ ટ્રાયલ્સમાં પણ અંદાજે 78 ટકા અસરકારક સાબિત થઈ છે.

જાણવા મળ્યું છે કે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવશે. ત્યાર બાદ જ બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરાશે. એવું કહેવામાં આવ્યું છે

Read About Weather here

કે બાળકોને પણ પુખ્ત વયના લોકોની જેમ જ કોવેક્સિનના બે ડોઝ અપાશે. અત્યારસુધી હાથ ધરાયેલી ટ્રાયલમાં વેક્સિનથી બાળકોને કોઈ પ્રકારનું નુકસાન થયું હોવાનો મામલો સામે આવ્યો નથી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here