180 વખત રકતદાન કરનાર નિતિન અગ્રાવતનું સન્માન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શહેરની જાણીતી યુવા સંસ્થા વિવેકાનંદ યુથ કલબ દ્વારા વિશ્ર્વ રકતદાતા દિવસ નિમિતે સેંકડો મોતના મુખમાં ધકાયેલા દર્દીઓને નવજીવન બક્ષવામાં નિમિત બનનાર શહેરના આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં ટેકનીશીયન તરીકે ફરજ બજાવતા રામાનંદી સાધુ સમાજના યુવા અગ્રણી ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ રકતદાતાનો એવોર્ડ મેળવનારા આપણા નગરના ગૌરવ સમા 180 વાર રકતદાન કરનારા નીતિનભાઈ અગ્રાવતનું સંસ્થા દ્વારા પરંપરાગત રીતે પુષ્પગુચ્છ આપી.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.નીતિનભાઈએ માનવધર્મ બજાવેલ છે તેમ જણાવી સન્માન બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.

Read About Weather here

સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, પંકજ રૂપારેલીયા, હસુભાઈ શાહ, જનાર્દન આચાર્ય, પરિમલભાઈ જોષી, રાજદીપ શાહ, કિશોર ટાકોદરા, જયેન્દ્રભાઈ મહેતા, જીતુભાઈ ગાંધી, હરીશભાઈ હરીયાણી સહિતના કાર્યરત રહેલ છે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here