શહેરના ઉન પાટીયા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ માત્ર 18 દિવસની બાળકીને તાપી નદીમાં ફેંકી દીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
જે બાદમાં પતિ અને પોલીસ સમક્ષ બાળકીના અપહરણનું જુઠાણું ચલાવ્યું હતું.
જોકે, બનાવ બાદ તરત પાડોશીઓ કે પતિને જાણ નહીં કરનાર પરિણીતા પોલીસ પાસે પણ પાંચ કલાક બાદ પહોંચી હતી.
Read About Weather here
જેના કારણે પોલીસે શંકાના આધારે માતાની ઉલટ તપાસ કરી હતી. જે બાદ તેણે આની કબૂલાત કરી હતી. આખરે બે દિવસ પછી આ બાળકીનો મૃતદેહ મળ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here