18 દર્દીઓને નેત્રમણી અને 11 વડીલોને બત્રીસી નિ:શુલ્ક અપાઈ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જલારામ મંદિર ગ્રીન ફડે , લંડન – યુ.કે. અને દિવ્ય જીવન વ સંઘ-શિવાનંદ મિશન તેમજ હોવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બીલનાથ મહાદેવ મંદિર, મુ.બિલેશ્ર્વર વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંત યજ્ઞ સારવાર કેમ્પનું આયોજન માં 18 દર્દીને આંખના  અને નેત્રમણી આરોપણ તેમજ 11 વડીલોને દાંતની બત્રીસી બનાવી આપવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

લંડન નિવાસી મૂળ બિલેશ્ર્વર અને મલાવીના વતની સ્વ.અનસુયાબેન મોહનલાલ ચોટાઈની સાતમી પુણ્યતિથી નિમિત્તે તેમની પ્રેમભરી યાદમાં હસ્તે: નુતન ભીમજીયાણી, માધવી પુજારા, અને ભાવના ઘેલાણી દ્વારા આર્થિક અનુદાન મળેલ છે. શિવાનંદ મિશન વીરનગરના ડો.ભટ્ટ અહેબ અને ટીમ દ્વારા 89ના  તપાસ કરી હતી. બસ દ્વારા વીરનગર લઇ જઈ ઓપરેશન, દવા, રહેવા-જમવાની તમામ વ્યવસ્થા વિનામૂલ્યે કરેલ. દર્દીઓને ભોજન પ્રસાદ પણ દાતા પરિવાર તરફથી કરવામાં આવેલ.

Read About Weather here

કેમ્પમાં સતાપરના અગ્રણી અશોકભાઈ પરમાર, તરસાઇના સરપંચ રમેશભાઈ, મહેશગીરી બાપુ અને અનેક આગેવાનો ઉપસ્તિથ રહેલ. દર્દીઓનેને ભોજન પ્રસાદ અને બટુક ભોજનનું આયોજન પણ કરવામાં આવેલ.  પ્રસાર અને વ્યવસ્થા બિલેશ્ર્વરના મહંત મહેશગીરીબાપુ અને તેની ટીમ તેમજ પોરબંદરના લાલા ભાઈ કારિયા એ કરેલ. તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here