17 મિલ્કતો સીલ, 38 મિલ્કતોને જપ્તીની નોટિસ: 52.60 લાખની રિકવરી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા કરાઇ કામગીરી: સેન્ટ્રલ ઝોનમાં 7 મિલ્કતો વેસ્ટ ઝોનમાં 5 મિલ્કતો અને ઇસ્ટ ઝોનમાં 5 મિલ્કતો સીલ: સેન્ટ્રલ ઝોનમાં 4, વેસ્ટ ઝોનમાં 20 અને ઇસ્ટ ઝોનમાં 14 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટિસ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત કુલ 17 મિલ્કતોને સીલ કરેલ, 38 મિલકતોને ટાંચ જપ્તી નોટિસ તથા રૂ. 52.60 લાખની રિકવરી કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં. 1માં 20-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ. વોર્ડ નં. 3માં રૂ. 1.80 લાખ. વોર્ડ નં- 4માં રૂા.70,000 વોર્ડ નં- 5માં કુલ- 5 કોમર્શીયલ યુનિટને ટાંચ જપ્તીની ની નોટીસ આપેલ. વોર્ડ નં- 6માં રૂ.60,100 સંત કબીર રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે

રીકવરી રૂ.84,000 વોર્ડ નં- 7માં કેનાલ રોડ પર આવેલ શ્રીનાથજી કોમ્પલેક્ષ માં ઓફીસ નં.:- 104,105,106,108,109 અને 110 એમ કુલ-6 યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે. વોર્ડ નં- 8માં 2.90 લાખ રીકવરી કરાઇ.

વોર્ડ નં- 9માં 8 – કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રિકવરી રૂ. 4 લાખની વોર્ડ નં-10 માં 2-યુનિટના બાકી માંગણા સામે રૂ.1.20 લાખ.1-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.50,000 વોર્ડ નં-11 માં રૂ.2.02 લાખ વોર્ડ નં- 12માં રૂ. 3.94 લાખ વોર્ડ નં- 13માં રૂ. 1.84 લાખ.

વોર્ડ નં- 14માં રૂ.2 લાખ. વોર્ડ નં- 15માં રૂ. 1.42 લાખનીની રીકવરી કરાઇ હતી. 80 ફૂટ રોડ પર 2-યુનિટને ટાંચ જપ્તીનીની નોટીસ આપેલ. શ્રી હરી ઇન્ડ. એરીયામાં આવેલ 2-યુનિટને ટાંચ જ્પ્તીની નોટીસ આપેલ. પરમધામ ઇન્ડ. એરીયામાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.2.38 લાખ. વોર્ડ નં- 18માં કોઠારીયા મેઇન રોડ પર આવેલ સંગર હોલના બાકી માંગણા સામે રૂ. 4.00 લાખ રિકવરી.

કોઠારીયા મેઇન રોડ પર આવેલ 1- યુનિટના ના બાકી માંગણા સામે રૂ.50,000/- રિકવરી. કોઠારીયા મેઇન રોડ પર આવેલ હરી ઓમ ઇન્ડ. ના બાકી માંગણા સામે રૂ. 2.29 લાખ રીકવરી.

Read About Weather here

આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- 17 મિલ્કતોને સીલ કરેલ તથા 38 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રૂ. 52.60 લાખ રિકવરી કરેલ છે. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્ર્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here