12 દિવસના દીકરાને ઘરે મૂકીને ભારતી સિંહે શૂટિંગ શરૂ કર્યું…!

12 દિવસના દીકરાને ઘરે મૂકીને ભારતી સિંહે શૂટિંગ શરૂ કર્યું…!12 દિવસના દીકરાને ઘરે મૂકીને ભારતી સિંહે શૂટિંગ શરૂ કર્યું…!
12 દિવસના દીકરાને ઘરે મૂકીને ભારતી સિંહે શૂટિંગ શરૂ કર્યું…!
ભારતીએ 3 એપ્રિલના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. કોમેડિયન ભારતી સિંહે ડિલિવરીના છેલ્લાં દિવસ સુધી કામ કર્યું હતું. ડિલિવરીના 12મા દિવસથી જ ભારતી સિંહે કામ પણ શરૂ કરી દીધું છે.  ભારતી સિંહે કહ્યું હતું કે દીકરાને ઘરે મૂકીને આવી તો તે ઘણું જ રડી હતી.ભારતી સિંહ રિયાલિટી શો ‘હુનરબાઝ’ના સેટ પર જોવા મળી હતી. ભારતીએ ડિલિવરીના 12મા દિવસથી કામ શરૂ કરી દીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

સેટ પર ફોટોગ્રાફર્સ સાથેની વાતચીતમાં ભારતીએ કહ્યું હતું કે તે ઘણું જ રડી હતી. દીકરો હજી 12 દિવસનો છે અને તે તેને ઘરે મૂકીને આવી હોવાથી તે ઉદાસ થઈ ગઈ હતી અને તે રડી હતી. સેટ પરનો વીડિયો વાઇરલ થયો હતો.

Read About Weather here

ભારતી સિંહ પતિ સાથે જોવા મળી હતી.ભારતીએ 2017માં રાઇટર હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યા હતા. તે હર્ષ કરતાં 7 વર્ષ મોટી છે. બંનેએ સાત વર્ષના ડેટિંગ બાદ લગ્ન કર્યા હતા જોકે, ભારતીએ સ્વીકાર્યું હતું કે કામ સાથે કોઈ સમાધાન કરી શકાય નહીં.ભારતીએ ડિલિવરીના એક દિવસ પહેલાં સુધી કામ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here