100 ટીપરવાન અને 1000 વહીલબરો ખરીદવાની દરખાસ્ત

100 ટીપરવાન અને 1000 વહીલબરો ખરીદવાની દરખાસ્ત
100 ટીપરવાન અને 1000 વહીલબરો ખરીદવાની દરખાસ્ત

શુક્રવારે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ: કુલ 38 દરખાસ્ત મુકાઇ

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ તા.27ને શુક્રવારે બપોરે 12 કલાકે મહાનગરપાલિકા કચેરીમાં પ્રથમ માળે આવેલ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ રાખવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ મિટિંગમાં કુલ 38 દરખાસ્તો મુકવામાં આવી છે જે અંગે સ્ટે. ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષ સ્થાને નિર્ણય લેવામાં આવશે.કોવિડ-19 મહામારી અન્વયે શહેરમાં આવેલ હોટેલ, રિસોર્ટસ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્કસ, સિનેમાઘરો, મલ્ટીપ્લેકસ અને જીમ્નેશીયમને તા.1-4-2021 થી તા.31-3-2022 સુધીના એક વર્ષનો પ્રોપટી ટેકસમાંથી મુકિત આપવા અંગે મ્યુ.કમિશનરના પત્રને ધ્યાનમાં લઇને નિર્ણય લેવામાં આવશે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી માટે જીઇએમ મારફતે ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત 100 નંગ મીની ટીપર અને 1 હજાર વહીલબરો ખરીદવા દરખાસ્ત મુકવામાં આવી છે.

Read About Weather here

શહેરમાંથી ઉત્પન્ન થતા ક્ધસ્ટ્રકશન એન્ડ ડિમોલીશન વેસ્ટ પ્રોસેસીંગ કરવા માટે ક્ધસ્ટ્રકશન એન્ડ ડિમોલીશન વેસ્ટ રીસાઇકલીંગ પ્લાન્ટ નાખવા માટે મહાનગરપાલિકા દ્વારા એજન્સીને નાકરાવાડી ગામના સર્વે નં.222 પૈકીમાં પ્લાન્ટ નાખવા માટે 3 એકર જમીન રૂ.1ના પ્રતિ ચો.મી. લીઝથી આપવા દરખાસ્ત મુકવામાં આવી છે.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here