10 વર્ષની સગીરા સાથે સિક્યોરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ

10 વર્ષની સગીરા સાથે સિક્યોરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
10 વર્ષની સગીરા સાથે સિક્યોરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
પીડિતાની ફરિયાદને આધારે દમણ પોલીસે મરવડ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ સામે FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દમણ ખાતે મરવડ હોસ્પિટલમાં હાજર સિક્યોરિટી ગાર્ડે 10 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ઘટના અંગે સગીરાએ તેના પરિવારને ઘટનાની જાણ કરતા પરિવારે દમણ પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે.દમણ પોલીસએ ઝડપી કામગીરી કરીને આરોપી

Read About Weather here

સિક્યુરિટી ગાર્ડની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે અને તેની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. દમણ પોલીસ દ્વારા આરોપીને દમણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here