૮૭ વર્ષીય પથારીવશ મહિલા પર બળાત્કાર

મુંજકામાં પાડોશી ધમકી આપી દુષ્કર્મ આચરતો: 3 વખત દુષ્કર્મ આચાર્યાની ફરીયાદ
મુંજકામાં પાડોશી ધમકી આપી દુષ્કર્મ આચરતો: 3 વખત દુષ્કર્મ આચાર્યાની ફરીયાદ
આરોપીની ઓળખ ૩૦ વર્ષીય અંકિત તરીકે કરવામાં આવી છે. તે તિલક નગરના આજુબાજુના જ વિસ્તારોમાં કામ કરતો હતો. પશ્ચિમ દિલ્હીના તિલક નગરના એક ઘરમાં ઘૂસી ૮૭ વર્ષીય પથારીવશ મહિલા પર બળાત્કાર ગુજારનારા સફાઇ કામદારની ધરપકડ કરી લેવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.રવિવારની રાતે જયારે વૃદ્ઘ મહિલાના દીકરી મિત્રને મળવા બહાર ગયા હતાં ત્યારે સફાઇ કામદારે આ કૃત્ય આચર્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હી પોલીસે ટ્વિટર પર જણાવ્યું છે કે તિલક નગરમાં વૃદ્ઘ મહિલા પર બળાત્કારનો કેસ ઉકેલી લેવામાં આવ્યો છે. ૧૬ કલાકની અંદર અપરાધીની ધરપકડ કરી લેવામાં આવી છે. પીડિતાનો મોબાઇલ ફોન આરોપી પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી તિલક નગરના આસપાસના વિસ્તારોમાીં જ રહે છે અને તે સપાઇ કામદાર તરીકે કાર્ય કરે છે.એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ(પશ્ચિમ) પ્રશાંત ગૌતમે જણાવ્યું હતું

Read About Weather here

કે અમને સોમવારે વૃદ્ઘ મહિલા પર બળાત્કાર ગુજારવાના કેસનો રિપોર્ટ મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બળાત્કાર ગુજારતી વખતે આરોપી દારૂના નશામાં હતો.આ કેસની વધુ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ની રચના કરવામાં આવી છે.આ માહિતી મળ્યા પછી અમે એક ટીમની તૈનાત કરી હતી અને ૧૬ કલાકની અંદર જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here