હોટલમાં રહેવાની કિંમત છે આટલી મોંઘી…!?

હોટલમાં રહેવાની કિંમત છે આટલી મોંઘી...!?
હોટલમાં રહેવાની કિંમત છે આટલી મોંઘી...!?

સમુદ્રની સપાટીથી 6000 ફુટ ઉંચાઇ પર એકદમ શાંત સ્થળે, બરફની વચ્ચોવચ રહેેવાની કેવી મજા આવે ? સાંભળીને જ થીજી જવાય તેવાં સ્થળે રહેવાનો અનુભવ ખરેખર ખાસ જ હશે.

Visit Saurashtra Kranti Homepage here

અલાસકાનાં ડેનલી નેશનલ પાર્ક પાસે બનેલી શેડલ્ન ચેલેટ હોટલ બરફની ચાદરોથી છવાયેલા પર્વતોની વચ્ચે આવેલી છે.જેના ફોટો જોઇને જ તમે અલગ જ વિશ્વમાં જઇ પહોંચશો.

હકીકતમાં અલાસ્કાના જુથ ગ્લેશિયર વચ્ચે આવેલી હોટલ વિશ્ર્વના સૌથી દુર આવેલી સૌપ્રથમ હોટલ છે. ડોન શેલ્ડન એમ્ફિથેટર ગ્લેશિયર વેલીમાં આવવા માટેનો એકમાત્ર વિકલ્પ છે.

Read About Weather here

સ્કી એકવીપ્ડ પ્લેન અથવા પ્રાઇવેટ હેલિકોપ્ટર 60 એકરમાં ફેલાયેલા આ બરફાચ્છાદિત વિસ્તારમાં રહેવાનો રોમાંચ માણવા માટેનું ભાડું સાંભળી તમે ચોંકી ઉઠશો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here