હિટ એન્‍ડ રનની ઘટનામાં બેના મોત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બન્‍ને યુવાનોને સારવારમાં ખસેડાતા બન્નેના સારવાર દરમ્‍યાન મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. શહેરનાં નકલંક આશ્રમ રોડ પર ગત મોડી રાત્રે ફુટપાથ પર બાઇક પાર્ક કરી બેઠા હોય એવામાં બે કાબુ બનેલ કારે બન્ને બાઇકને હડફેટે લઇ યુવાનોને ગંભીર ઇજા પહોંચાડી કહી ઝાડ ઉપર લટકી ગયેલ. બનાવની વિગત એવી છે કે શહેરના નકલંક આશ્રમ રોડ પર બન્‍ને સાઇડ ફુટપાથ બનાવેલી હોય લોકો રાત્રીના બે યુવાનો હાર્નીસ રાજેશભાઇ મેર તથા નીખીલ દિનેશભાઇ ઘેલાણી છે.

Visit Saurashtra Kranti Homepage here

મોટા ચોક પોતાના બાઇક ર્પા કરી બેઠા હોય તેવામાં ૧ર વાગ્‍યાના અરસામાં એક કાર ચાલકે સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બેકાબુ કારે બન્ને યુવાનોના બાઇકને ધડાકાભેર અથડાવતા બન્ને યુવનો ગંભીર રીતે ઘાયલ થયેલ ૧ બાઇક ફંગોળાય ખેતરમાં પટકાયુ હતું તેનો કચવઘાણ નીકળી ગયેલ કાર અકસ્‍માત સર્જી ખેતરમાં આંબલીના વૃક્ષ ઉપર લટકી ગયેલ. અકસ્‍માતથી બન્ને યુવાનો  કણસતા હોય રાહદારીઓએ ૧૦૮ ને ફોન કરતા સારવાર અર્થે જેતપુર સીવીલ હોસ્‍પીટલમાં ખસેડેલ ત્‍યાં નીખીલ દિનેશભાઇ ઘેલાણીનું સારવાર દરમ્‍યાન મોત નિપજેલ.

Read About Weather here

જયારે હાર્નીસને વધુ સારવાર માટે જુનાગઢ બાદ રાજકોટ ખસેડેલ. જયાં તેનું પણ સારવાર દરમ્‍યાન મોત નીપજેલ હતું.કાર વિકલાંગ ચાલકની હોય તેવુ કાર ઉપર લખેલ છે. આ અકસ્‍માત અંગે એવુ ચર્ચાય રહયુ હતું કે જીજે-૦-૩-આઇ.સી. ૦૩૭૪ નંબરની કાર કોઇ સગીર વયનો ચલાવતો હોય સ્‍ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા પાર્કકરેલ બાઇક હોન્‍ડા સાઇન જી.જે.-૦૩-જેએચ ૮૪પ૬ તેમજ જીજે-૦૩-એમ.ડી. રપ૯૪નો કચડઘાણ કાઢી નાખેલ છે. આ રોડ ઉપર સ્‍પીડ બ્રેકર ન હોય છાશવારે અકસ્‍માતના બનાવો બનતા હોવાનું લોકોએ જણાવ્‍યું હતું.બનાવની જાણ થતા પીએસઆઇ વી. બી. વસાવા ઘટના સ્‍થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here