હવેથી દરરોજ વિશ્વના અનેક કુદરતી સર્જનની શેર કરાવશે “સૌરાષ્ટ્ર ક્રાંતી” જોવાનું ચૂકશો નહિ

હવેથી દરરોજ વિશ્વના અનેક કુદરતી સર્જનની શેર કરાવશે “સૌરાષ્ટ્ર ક્રાંતી” જોવાનું ચૂકશો નહિ
હવેથી દરરોજ વિશ્વના અનેક કુદરતી સર્જનની શેર કરાવશે “સૌરાષ્ટ્ર ક્રાંતી” જોવાનું ચૂકશો નહિ

વિશ્વના ૧૦૦ થી વધુ કોઈએ કલ્પના પણ નહિ કરી હોઈ તેવા સ્થાનો વિષે માહિતી અપાશે

રાજકોટ: વિશ્વમાં અનેક અજાયબીઓ આવેલી હોય છે જેમાં અમુક કુદરતે કરેલા અનોખા સર્જન વિષે લોકોને માહિતી હોતી નથી તેથી “સૌરાષ્ટ્ર ક્રાંતી”  દરરોજ અલગ અલગ મન મોહિત અને લોકોએ ક્યારે પણ ના

Visit Saurashtra Kranti Homepage here

જોયા હોઈ તેવા કુદરતી સર્જનના સફરે લઇ જશે લોકોએ કલ્પના પણ ન કરી હોઈ તેવા દ્રશ્યો જોઈ મનમાં એવું પણ થશે કે સાચે આવું પણ હોઈ? તો આવા અનેક સ્થાનોની મહિતી માટે દરોજ સવારે “સૌરાષ્ટ્ર ક્રાંતી”  વેબસાઈટની મુલાકાત લો અને દરોજ અલગ અલગ પ્રકૃતિનો નજારો માણો

હવેથી દરરોજ વિશ્વના અનેક કુદરતી સર્જનની શેર કરાવશે “સૌરાષ્ટ્ર ક્રાંતી” જોવાનું ચૂકશો નહિ કુદરતી

આજે આપણે જાણીશું ચમકતા સમુન્દ્ર વિષે ચમકતો સમુદ્ર (બાયોલ્યુમીન્સ)

હવેથી દરરોજ વિશ્વના અનેક કુદરતી સર્જનની શેર કરાવશે “સૌરાષ્ટ્ર ક્રાંતી” જોવાનું ચૂકશો નહિ કુદરતી

પરિકલ્પનાના સમુદ્ર જેવું આ દ્રશ્ય કોઇ ચિત્ર કે ફોટોશોપની કમાલ નથી, પણ આપણી પૃથ્વી પરની જ એક સાચી અને રોજબરોજ બનતી ઘટના છે. દરિયાકિનારાનાં મોજાંઓ બ્લૂ કલરના પ્રકાશથી ચમકે છે.

હવેથી દરરોજ વિશ્વના અનેક કુદરતી સર્જનની શેર કરાવશે “સૌરાષ્ટ્ર ક્રાંતી” જોવાનું ચૂકશો નહિ કુદરતી

દરિયાકિનારે ફરનારાના પગલાં કે હાથની છાપ પ્રમાણે પણ આ પ્રકાશ આકાર પામે છે. દરિયામાં રહેતા પ્લાન્કટોન અર્થાત્ પ્લવક નામના સજીવો કે જેઓના હલનચલન માટેના અંગો બહુ જ ઓછી માત્રામાં વિકાસ પામ્યા હોય છે.

હવેથી દરરોજ વિશ્વના અનેક કુદરતી સર્જનની શેર કરાવશે “સૌરાષ્ટ્ર ક્રાંતી” જોવાનું ચૂકશો નહિ કુદરતી

Read About Weather here

તેઓ પાણીના તરંગ , ધારા કે દરિયાના મોજાંઓ સાથે હલનચલન કરે છે. આ દરમ્યાન તેમના શરીરમાંથી બ્લુ રંગનો પ્રકાશ ફેંકાય છે . આ દૃશ્ય માલદીવ, થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાન ડીએગો, જમૈકા નથા વિયેતનામના દરિયાકિનારે જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here