હવસખોરે 13 વર્ષના બાળક સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

હવસખોરે 13 વર્ષના બાળક સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
હવસખોરે 13 વર્ષના બાળક સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
આ શખ્સ પર આરોપ છે કે તેણે 13 વર્ષીય સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કર્યું છે જે અંગે બાળકના પિતાએ નરોડા પોલીસ માં ફરિયાદ નોંધાવી અને પોલીસે તાત્કાલીક આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પોલીસે એક હવસખોર રાકેશ બિહારી નામની શખ્સની ધરપકડ કરી છે. જેને બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો અને બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાકેશ ટિફિન આપવા ગયો ત્યારે રાકેશના શેઠ આરામ કરતા ત્યારે સગીરને ઉપરના માળે મકાનમાં લઈ જઈ બળજબરી કૃત્ય આચરેલ અને બાળકને અસહ્ય દુખાવો થતા પરિવારને

Read About Weather here

આ બાબતની જાણ થઈ જેથી સગીરને સારવાર માટે મોકલી સમગ્ર હકીકત સામે આવી અને પરિવારે કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર આરોપીને પકડી લઈ કાર્યવાહી કરીછે 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here