હળવદ: ચરાડવામાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોવાનો વીડિયો વાઈરલ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જાહેરમાં દેશી દારૂ વેચતા બુટલેગરને લોકોએ ઝડપી પોલીસ હવાલે કર્યો

હળવદ તાલુકાના ચરાડવા બીટમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ-જુગાર જેવી બદી દિન-પ્રતિદિન વધી રહી છે તેવુ પથંકના લોકોમાં ચર્ચા રહયુ છે. ત્યારે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં

Visit Saurashtra Kranti Homepage here

આજ દીન સુધી નિકાલ ન આવતા ચરાવડામાં તળાવ પાસે જાહેરમાં દેશી દારૂ વહેંચતા બુટલેગરોને લોકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. જાહેરમાં દેશી દારૂ વેચવાનો વિડીયો વાયરલ થતા

સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બુટલેગર રમેશભાઈ ખાંભડીયા

Read About Weather here

(રહે.સુદરગઢ વાળા) ને એક મોટર સાયકલ કીંમત રૂ.10 હજાર દેશી દારૂ રૂા.200 કુલ મુદ્દામાલ 10.200 નો ઝડપી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.(6.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here