હળવદના કોયબા ગામે શહીદ યાત્રા સાથે શ્રધ્ધાંજલિ

હળવદના કોયબા ગામે શહીદ યાત્રા સાથે શ્રધ્ધાંજલિ
હળવદના કોયબા ગામે શહીદ યાત્રા સાથે શ્રધ્ધાંજલિ

ભારત -પાક વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં હળવદના કોયબા ગામના વતની વીર શહીદ વનરાજસિંહ ઝાલાએ શહાદત વહોરી હતી.

ત્યારે 50મી વર્ષગાંઠની પૂર્ણાહુતી નિમીત્તે કોયબા ગામે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ અને શહીદ યાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં આર્મીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ રાજયમંત્રી કીર્તિસિંહ વાઘેલા અને આયુષ મંત્રાલયના મંત્રી અને સાંસદ મહેન્દ્ર મુજપરાની વિશેષ ઉપસ્થિતિમાં પાકિસ્તાન સામે યુદ્ધની સુવર્ણ જયંતિ વર્ષની આગવી ઉજવણી..

Visit Saurashtra Kranti Homepage here

પ્રસંગે હળવદના કોયબા ઢવાણા ગામે અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા 1971માં પાકિસ્તાન સામે યુદ્ધમાં દુશ્મન દેશ સામે અંતિમ શ્ર્વાસ સુધી લડી શહીદ થનાર વનરાજસિંહ ઝાલાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Read About Weather here

આ પ્રસંગે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા મોરબી જીલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, સુખુભા ઝાલા, ધમેન્દ્રસિંહ ઝાલા, દીગુભા ઝાલા,વલ્લભભાઈ પટેલ.અન્ય રાજકીય આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here