હમ સાથ સાથ હૈ…!

હમ સાથ સાથ હૈ…!
હમ સાથ સાથ હૈ…!
સો.મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શમિતા શેટ્ટી તથા રાકેશ બાપેટ એકબીજાના હાથોમાં હાથ નાખીને રેડ કાર્પેટ પર આવે છે. બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી તથા રાકેશ બાપટ વચ્ચે બ્રેકઅપ થયું હોવાની ચર્ચા થતી હતી. જોકે, આ બંને હેલ્લો હોલ ઓફ ફેમ અવોર્ડ સેરેમનીમાં એકબીજાના હાથમાં હાથ નાખીને આવ્યા હતા. બંનેએ સાથે પોઝ પણ આપ્યા હતા.બંને પોઝ પણ આપે છે. શમિતા ટ્રાન્સપરન્ટ બ્લેક ગાઉનમાં હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને નાની બેગ રાખી હતી. રાકેશની વાત કરીએ તો તે બ્લેક આઉટફિટમાં હતો.સૂત્રોના મતે, શમિતા ઈચ્છે છે કે રાકેશ મુંબઈ શિફ્ટ થાય. ઉલ્લેખનીય છે કે રાકેશ પત્ની રિદ્ધિ ડોગરાને ડિવોર્સ આપ્યા બાદ પુનામાં શિફ્ટ થઈ ગયો છે. શમિતાને લાગે છે કે રિલેશનશિપમાં આ યોગ્ય નથી. આ મુદ્દે બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થાય છે. રાકેશ તથા શમિતા પણ સ્વીકારે છે કે હાલમાં તેમની વચ્ચે બનતું નથી. આટલું જ નહીં હાલમાં બંને એકબીજાના સંપર્કમાં પણ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શમિતાને સતત લાગે છે કે રાકેશ તેને જોઈએ તેટલો પ્રેમ કરતો નથી.

Read About Weather here

બ્રેકઅપની વાતો વાઇરલ થયા બાદ રાકેશ તથા શમિતાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘અમે તમામને અપીલ કરીએ છી કે અમારા સંબંધો અંગે જે પણ વાતો થઈ રહી છે તેના પર વિશ્વાસ ના કરો. આ સમાચારમાં કોઈ સચ્ચાઈ નથી.’ નોંધનીય છે કે શમિતા શેટ્ટી તથા રાકેશ બાપટ ‘OTT બિગ બોસ’માં સાથે જોવા મળ્યા હતા. ઘરની અંદર જ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.તેને સતત મનમાં ડર રહે છે કે રાકેશને બીજી કોઈ યુવતી મળી તો નથી ગઈ ને? તેણે રાખી સાવંતને પણ આ જ વાત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here